ગુલકંદ પાન મુખવાસ (Gulkand Paan Mukhwas Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 50નાગરવેલના પાન
  2. 200 ગ્રામધાણા દાળ
  3. 200 ગ્રામસેન્ટેડ સોપારી
  4. 400 ગ્રામટુટીફ્રુટી 3 કલર ની
  5. 400 ગ્રામગુલકંદ
  6. 15 ગ્રામકાથા પાઉડર
  7. 200 ગ્રામચેરી
  8. 200 ગ્રામવરિયાળી
  9. 50 ગ્રામપાન ચટણી
  10. 2 ગ્રામમેનથોલ ક્રિસ્ટલ
  11. 2 ચમચીઆંબલા બેલ મિક્સર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાન ને પાણી થી ધોઈ કપડાં થી લૂછી ને કોરા કરવા.બિલકુલ પાણી ન રહે એવા એકદમ કોરા પાન થઈ જાય પછી કાતરથી ઝીણા કાપી લેવા.(પાન નો ઉપર નો દાંડી નો ભાગ કાઢી નાખવો.)

  2. 2

    હવે એક મોટા વાસણ માં ધાણનદાણ લેવાની.

  3. 3

    પછી વરિયાળી મિક્સ કરો

  4. 4

    ત્રણ કલર ની ટુટીફ્રુટી નાખી મિક્સ કરો

  5. 5

    પછી સેન્ટેડ સોપારી લઈ મિક્સ કરો

  6. 6

    કાથા પાઉડર નાખી મિક્સ કરો

  7. 7

    ગુલકંદ નાખ્યા બાદ બરાબર મિક્સ કરો

  8. 8

    આંબલા બેલ મિશ્રણ એડ કરો

  9. 9

    પાન ચટણી નાખી મિક્સ કરો

  10. 10

    મેનથોલ ક્રિસ્ટલ નાખી મિક્સ કરો

  11. 11

    છેલ્લે ચેરી નાખી બરાબર મિક્સ કરી

  12. 12

    તો તૈયાર છે ફટાફટ તૈયાર થઈ જાય એવો ગુલકંદ પાન મુખવાસ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khushbu patel
khushbu patel @khushbu_homechef
પર
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes