વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#Viraj
આ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી

વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

#Viraj
આ મે વિરાજ નાઈક ની રેસિપી ઝૂમ લાઈવ પર સિખી હતી તે સેર કરું છુ જે ખુબ સરસ બની હતી ને મારા ઘરમાં પણ બધા ને ખુબ ભાવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ કપબાસમતી ચોખા
  2. ૨ ચમચીઘી
  3. ૧ ચમચીતેલ
  4. ૨_૩ ઈલાયચી
  5. ૮_૯ મરી ના દાણા
  6. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  7. ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  8. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧/૨ ચમચીધાણજીરૂ
  11. ૧ ચમચીબિરયાની મસાલા
  12. ૧/૪ કપતળેલી ડૂંગળી
  13. કટ કરેલી ડુંગળી
  14. કટ કરેલું કેપ્સિકમ
  15. ૧ વાટકો બાફેલાં શાકભાજી (વટાણા ફલાવર ફણસી & ગાજર)
  16. ૬_૭ કેસર ના તાંતડા ને ૨ સ્પૂન નવશેકા દૂધ પલાળી દો
  17. ૧ કપદહીં
  18. ૧/૪ ટી સ્પૂનજીરું
  19. ટુકડા૩_૪ તજ નાના
  20. ૧/૨ કપફ્રાય કાજુ
  21. ફુદીના પતા
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા બધું રેડી કરી લેવું ને રાઈસ ને કલાક પલાળી રાખો ને પછી તેમાં ખડા મસાલા એડ કરી સ્ટીમ કરો ૯૦ ટકા જેટલા જ સ્ટીમકરવાં વધારે ચડી જશે તો ટેસ્ટ સારો નઈ થાય

  2. 2

    હવે ઓસાવી લેવા ને ખડા મસાલા કાઢી લેવા ને હવે આપણે સાકભાજી પણ અધ કચરા મીઠુ નાખી બાફી લેશું

  3. 3

    હવે અડધા કપ દહીં માં 1/2તળેલી ડુંગળી એડ કરી તેને મિક્સર માં પીસી લો ને તેમાં બધા મસાલા એડ કરવાં ને લસણ ની પેસ્ટ ને આદુ મરચાં ની પેસ્ટ એડ કરી મીક્ષ કરવું

  4. 4

    હવે એ પેસ્ટ મા બાફેલાં શાકભાજી મીક્સ કરી લ્યો ને તેમાં મીઠું થોડુક વધારે નાખવું પછી એક કડાઈ માં ખડા મસાલા નાખી ડુંગળી સાંતળવી ને સતડાઈ જાય એટલે આપને જે મીક્સ બનાવ્યુ છે તે એડ કરી સાતડવું ને તેમાં 1/2 કપ જેટલું દહીં ઉેરીને તેમાંથી 1/2 કાઢી લેવું

  5. 5

    હવે જે મિક્ષ છે તેને કડાઈ મા પાથરી તેનો થર કરવો પછી તેમાં અડધા રાઈસ નાખી તેનો પણ થર કરવો ને માથે ફુદીના ના પાન એડ કરવાં ને આપનું જે મિક્સ આપને અલગ રાખ્યું છે તેનો પાછો માથે થર કરવો ને પાછા માથે રાઈસ નાખી તેનો થર કરવો ને માથે કેસર વારું દૂધ ને ફ્રાય કાજુ ને ઘી નાખવું ને તળેલી ડુંગળી નાખવી ને એક જાડી લોઢી પર આપની બિરયાની વારી કડાઈ મુકી દમ કરવાં ૩૦ મિનીટ સુધી રાખવી

  6. 6

    આ રિતે રેડી છે આપણી વેજ દમ બિરયાની હવે એક પ્લેટ માં કાઢી દહીં પાપડ ને આચાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes