પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ચણા ના લોટ માં હિંગ નાખવી.પછી એક બાઉલ માં તેલ,પાણી,મીઠું, ગાઠિયા ના સોડા ને ૨ મિનિટ ફીની લેવું.
- 2
પછી લોટ માં નાખી મિક્સ કરવું અને લોટ બાંધવો.લોટ ને એક દમ ઢીલો બાંધવા નો છે.તમે નીચે ફોટા માં જોઈ સકો છો.
- 3
હવે તેલ ને ગરમ કરવા મૂકવું.તેલ લોયા માં વધારે ભરી ને મૂકવું.તેલ ગરમ થાય એટલે તેના ઉપર પાપડી ગાઠિયા નો જારો મૂકી તેના ઉપર લોટ મૂકી હથેળી થી ઘસી લેવો.
- 4
ગાઠિયા ને તળી લેવા.આવી રીતે બધા ગાઠિયા પાડી લેવા.તો રેડી છે પાપડી ગાઠિયા તેને તળેલા મરચા સાથે ખાવા ની ખુબજ મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15206644








ટિપ્પણીઓ (2)