કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)

Ekta Vyas
Ekta Vyas @eAvys

#EB Weeks8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ વાડકો બાફેલા મકાઈ ના દાણા
  2. ઝીણો સમારેલો કાંદો
  3. ઝીણો સમારેલુ ટામેટા
  4. ૧ વાડકી કોથમીર
  5. ૨ ચમચીસેઝવાન સોસ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ૧ વાડકી ઝીણી સેવ
  8. છીણેલુ ચીઝ
  9. ૧ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મકાઈ ના દાણા મીઠું અને હળદર નાખી બાફીલો

  2. 2

    મકાઇ બફાઈ જાય તેમાં ઝીણાં સમારેલા ધાણા

  3. 3

    ઝીણાં સમારેલા કાંદા ને ટામેટા ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં સેઝવાન સોસ ઝીણી સેવ ઉમેરો

  5. 5

    બઘુ મિક્સ કરી તેમાં ઝીણેલુ ચીઝ નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Vyas
Ekta Vyas @eAvys
પર

Similar Recipes