હોટ ડાલગોના (Hot Dalgona Recipe In Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
હોટ ડાલગોના (Hot Dalgona Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
3 કપ દૂધ ગરમ કરી લો.
- 2
એક પેન માં 1 કપ પાણી ઉકાળો,
અને બીજા એક બાઉલ મા કોફી અને ખાંડ નાંખી સરખું મિશ્ર કરો અને તેમાં ઉકાળેલ ગરમ પાણી ઉમેરી 10-15 મિનિટ સુધી ફેટો. આ મિશ્રણ જયાં સુધી જાડું ન થાય ત્યાં સુધી ગ્રાઈનડર થી ફેટવું. - 3
ત્યાર બાદ એક મોટા કપ અથવા ગ્લાસ માં સૌ પ્રથમ દુધ એડ કરી ત્યાર બાદ તેમાં ફેટેલ કોફી નું જાડું મિશ્રણ નાંખી ચોકલેટ થી ગાર્નીશીંગ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15214690



ટિપ્પણીઓ (2)