રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી એક પેનમાં ઘી મૂકી તેમાં રવા ને સેકી લો ત્યારબાદ તેને આછાં ગુલાબી રંગ ના સેકી લો ત્યારબાદ તેમાં દૂધ ફ્રેશ મલાઈ અને ખાંડ નાખી બધું મિક્સ કરી લો. શીરા આ મિશ્રણને સેટ થવા દો.
- 2
ત્યારબાદ ઇલાયચી પાઉડર અને કાજુ બદામની કતરણ નાખી બધું મિક્સ કરી લો કાજુ બદામ ગાર્નિશીગ સર્વ કરો તો તૈયાર છે રવા નો શીરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ChooseToCook રવા નો શીરો પ્રસાદ માં, શુભ પ્રસંગ કે કોઈ ઉત્સવ વખતે બનાવવામાં આવે છે. સરળતાથી બનાવી શકાય તેવી ભારત ની પરંપરાગત મીઠાઈ. દરેક સ્થળે અલગ અલગ નામ થી ઓળખાય છે. મારી ગ્રાન્ડડોટર ની પસંદ ની આ ડીશ આમ તો વારંવાર હું બનાવું છું. પણ ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન ખાસ બને છે. Dipika Bhalla -
રવા નો શીરો(rava no siro recipe in gujarati)
#GCગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ . Kinjal Kukadia -
-
શક્કરિયા નો શીરો (Sakkariya Sheera Recipe In Gujarati)
#WDI dedicate this recipe to jyoti ukani ji on this women's day . Happy women's day jyoti ji thank you so much for this delicious sweet dish . Kajal Sodha -
ફ્રેશ ટોપરા ના લાડુ (Fresh Topra Ladoo Recipe In Gujarati)
#RC2#RainbowChallenge#WhiteRecipe Smita Tanna -
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
-
-
સત્યનારાયણ રવા નો શીરો (Satyanarayan Rava Sheera Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15377428
ટિપ્પણીઓ (2)