રવા બેબી કોર્ન હાંડવો (Rava Baby Corn Handvo Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#EB

રવા બેબી કોર્ન હાંડવો (Rava Baby Corn Handvo Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ વાટકીસેમોલિના રવો
  2. ૧/૨ વાટકીચણાનો લોટ
  3. 1ચમચો તલ
  4. ૧ વાટકીદહીં
  5. ૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. ૧ વાટકીબેબી કોનનુ છીણ
  7. ૧/૨ વાટકીસમારેલી કોથમીર
  8. ૨ ચમચીરાઈ
  9. ૨ ચમચીજીરુ
  10. 1/2 ચમચી હિંગ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ચમચા તેલ
  13. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો, ચણાનો લોટ અને દહીં લઇને સરખી રીતે મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું બનાવી ૨૦ મિનિટ સુધી રાખો.

  2. 2

    એક વઘારીયામાં ૨ ચમચા તેલ ગરમ કરવા મુકો તેમાં રહી જીરુ, હિંગ અને તલ ઉમેરો. રાઈ તતડે એટલે ખીરા ઉપર વઘાર નાખો. પછી આદુ-મરચાની પેસ્ટ, મીઠું,હળદર, બેબી કોનનુ છીણ, કોથમીર ખીરામાં ઉમેરીને બરાબર મિક્સ કરો.

  3. 3

    ૧ નોનસ્ટિક કઢાઇમા તેલ લગાવી ગરમ કરવા મૂકો. તેમા અડધા ભાગનુ ખીરું નાખી ને ઢાંકી દો અને મધ્યમ તાપે ૨ મિનિટ સુધી ચઢવા દો. પછી ગેસ ધીમો કરી બ્રાઉન કલર થાય એટલે ફેરવી બીજી બાજુ પણ બ્રાઉન થાય એટલે ડીશમાં કાઢી લો.

  4. 4

    સર્વિગ માટે તૈયાર છે ટેસ્ટી બેબી કોન હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutan Shah
Nutan Shah @cook_24867255
પર
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes