ચટપટી કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)

khushbu patel @khushbu_homechef
ચટપટી કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ માં બાફેલી મકાઇ લો.
- 2
તેમાં 1 ચમચી બટર નાખો.
- 3
તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખો.
- 4
તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો.
- 5
પછી ઝીણું સમારેલું ટામેટું નાખો.
- 6
પછી ઝીણી સમારેલી તોતા કેરી નાખો.
- 7
ચાટ મસાલો નાખો.
- 8
લાલ મરચું પાઉડર નાખો.
- 9
2 ચમચી મેગી મસાલો નાખો
- 10
પછી સેવ અને મસાલા શીંગ નાખો.
- 11
સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
- 12
લીંબુ નો રસ નાખી..બધું બરાબર મિક્સ કરો.
- 13
પછી લીલા ધાણા અને ચીઝ નાખી સવઁ કરો.
તો તૈયાર છે સુરત,ડુમસ ની ફેમસ કોર્ન ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15217756




ટિપ્પણીઓ