કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  • 1 વાટકીચણા દાળ
  • 1 વાટકીઅડદ દાળ
  • 1 વાટકીમગ ની મોગળ
  • 1 વાટકીચોખા /કણકી
  • 1 વાટકીરવો
  • 2 થાળી નું બેટર બનાવવા
  • 1/2 વાટકી વાટેલો લોટ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીહળદર
  • ચપટીહિંગ
  • 1/4 વાટકી ખાટું દહીં
  • 1/2 tspઇનો
  • 2/3 ડ્રોપલીંબુ નો રસ
  • લાલ મરચું ઉપર ભભરાવવા
  • સર્વિંગ માટે
  • તેલ
  • લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ બનાવવા માટે ત્રણેવ દાળ ને ચોખા ધોઈ કોરા કરી પેન માં લઇ મોઈશ્ચર ઉડે ત્યાં સુધી શેકી લેવું હવે ગેસ ઑફ કરી રવો નાખી શેકી લઇ ઠંડુ પડે એટલે કકરું મીક્ષી માં પીસી લેવું આપડો લોટ તૈયાર છે

  2. 2

    હવે 1/2 કપ લોટ લઇ તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ, દહીં હળદર ને હિંગ નાખી મિક્ષ કરવું હવે ધીમે ધીમે પાણી નાખતા જઈ પાતળું ખીરું તૈયાર કરો તેને 10 મિનિટ રેસ્ટ આપો.

    લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાં સુધી ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી થાળી ગ્રીસ કરવી હવે ખીરા માં કેન્સિટંસી ચેક કરવી જરૂર પડે પાણી ઉમેરવું તેમાં ઇનો નાખી ઉપર લીંબુ ના ડ્રોપ નાખી બરાબર એક જ ડાયરેકશન માં હલાવવું હવે ખીરું બંને થાળી માં પાતળું લેયર કરી પાથરવું ઉપર થી લાલ મરચું નાખી 15 મિનિટ અથવા ચડી જાય ત્યાં સુધી કૂક કરવું

    લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેલ લગાવી કાપા પાડી લસણ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવું

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jigna shah
jigna shah @jigna_2701
પર July 28, 2021 07:41

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 28, 2021 08:18
Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાઇવ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
  2. પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
  3. લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
  5. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  1. કેપ્સીકમ કાકડી મીઠો લીમડો ની ચટણી (Capsicum Cucumber Curry Leaves Chutney Recipe In Gujarati)
  2. મગ દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
  3. પાલક મગ ના ઢોકળા (Palak Moong Dhokla Recipe In Gujarati)
  4. પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15236090
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close