લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)

jigna shah @jigna_2701
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બનાવવા માટે ત્રણેવ દાળ ને ચોખા ધોઈ કોરા કરી પેન માં લઇ મોઈશ્ચર ઉડે ત્યાં સુધી શેકી લેવું હવે ગેસ ઑફ કરી રવો નાખી શેકી લઇ ઠંડુ પડે એટલે કકરું મીક્ષી માં પીસી લેવું આપડો લોટ તૈયાર છે
- 2
હવે 1/2 કપ લોટ લઇ તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ, દહીં હળદર ને હિંગ નાખી મિક્ષ કરવું હવે ધીમે ધીમે પાણી નાખતા જઈ પાતળું ખીરું તૈયાર કરો તેને 10 મિનિટ રેસ્ટ આપો.
- 3
ત્યાં સુધી ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકી થાળી ગ્રીસ કરવી હવે ખીરા માં કેન્સિટંસી ચેક કરવી જરૂર પડે પાણી ઉમેરવું તેમાં ઇનો નાખી ઉપર લીંબુ ના ડ્રોપ નાખી બરાબર એક જ ડાયરેકશન માં હલાવવું હવે ખીરું બંને થાળી માં પાતળું લેયર કરી પાથરવું ઉપર થી લાલ મરચું નાખી 15 મિનિટ અથવા ચડી જાય ત્યાં સુધી કૂક કરવું
- 4
હવે તેલ લગાવી કાપા પાડી લસણ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવું
Similar Recipes
-
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમે ગુજરાતી અને ગુજરાતી ની બીજી ઓળખાણ એટલે આપણું ફૂડ. એમાંય સ્ટ્રીટ ફૂડ માં આપણે કેટલીય વેરાઈટી ખાઈએ. જેમ કે ઢોકળા, ખાંડવી, પાત્રા, સમોસા, દાળવડા, ગાંઠિયા. એમના એક એટલે ઢોકળા. એમાંય પાછા અલગ અલગ પ્રકાર સ્ટીમ, ખમણ, નાયલોન, અને હવે આવ્યા છે લાઈવ ઢોકળા. કોઈ પણ પ્રસંગ કે ફૂડ ફેસ્ટ માં લાઈવ ઢોકળા નું કાઉન્ટર જોવા મળશે જ. હવે તો વિદેશ માં પણ લોકો ખાતા થયા છે અને ઢોકળા ગુજરાતીઓ નું સિમ્બોલ બની ગયું છે. મેં પણ કર્યા લાઈવ ઢોકળા આ થઈ શેફ સ્ટોરી ના ૧સ્ટ વિક માં. Bansi Thaker -
-
-
-
-
લાઈવ ઢોકળા અને લસણની ચટણી (Live Dhokla Lasan Chutney Recipe In Gujarati)
ગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે. આજે પેલી વાર mitixa modiji ની રેસીપી જોઈ ટ્રાય કર્યુ છે. Dr. Pushpa Dixit -
-
-
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KERઅમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . Sangita Vyas -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
આ એક એવી વાનગી છે જે નાના - મોટા સૌને ભાવે. Richa Shahpatel -
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpadgujrati Amita Soni -
લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)
લગ્નપ્રસંગે પણ આ ગુજરાતી લાઈવ ઢોકળા બનતા હોય છે. Ila Naik -
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
#LSRગુજરાત માં લાઈવ ઢોકળા લગ્ન પ્રસંગે કે પાર્ટીમાં પીરસાતી અને ખૂબ જાણીતી અને ભાવતી રેસીપી છે.ઢોકળા- ખમણ- હાંડવો એ એક એવો નાસ્તો છે, જે ગુજરાતીઓના ઘરે ઓછામાં ઓછું મહિનામાં રિપીટ બનતું હશે… ઢોકળા પણ વિવિધ પ્રકારના બનતા હોય છે… તેમાંના આજે બધા ગુજરાતીના મોસ્ટ ફેવરિટ લાઈવ ઢોકળા બનાવીશું. Dr. Pushpa Dixit -
-
લાઇવ ઢોકળાં જૈન (Live Dhokla Jain Recipe In Gujarati)
#LSR#JAMANVAR#FUNCTIONS#LIVEDHOKALA#HEALTHY#SIDE_DISH#BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નનો પ્રસંગ સવારનો હોય કે સાંજ નો હોય કે પછી આગળ પાછળના કોઈપણ પ્રસંગ હોય તેમાં લાઈવ કાઉન્ટરમાં સામાન્ય રીતે લાઈવ ઢોકળાં નું કાઉન્ટર જોવા મળે છે. અને તેના ઉપર ભીડ પણ સારી એવી જોવા મળે છે. જેને સિંગતેલ તથા લાલ ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ ઢોકળા ખૂબ જ હેલ્ધી હોય છે. તમે તેને બ્રેકફાસ્ટમાં પણ સર્વ કરી શકો છો તથા લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકાય છે. Shweta Shah -
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
-
-
લાઈવ સ્ટીમ ઢોકળા (Live Steam Dhokla Recipe In Gujarati)
આ તો દરેક લોકો બનાવે છેઘણા ખીરુ તૈયાર ના બનાવે છેમે ઘરના ચોખા ના લોટ માં થી બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે ઢોકળા બધા ને પસંદ હોય છેમમ્મી ની સ્ટાઇલ થી બનાવ્યા છે#RC2#whiterecipes#week2 chef Nidhi Bole -
-
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah -
મલ્ટીગ્રેન ઢોકળા (Multigrain Dhokla Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15236090
ટિપ્પણીઓ (2)