કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#RC1

#RC1

વધુ વાંચો

મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#RC1

#RC1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 વાટકીકેરી નો પલ્પ
  • 2 વાટકીરવો
  • 1 વાટકીકાજુ શેકીને ક્રશ કરેલા
  • 1 વાટકીખાંડ
  • 1 વાટકીમિલ્ક પાઉડર
  • 1 વાટકીસૂકા નાળિયેર નો ભૂકો
  • 2 ચમચીઘી
  • 1/2 વાટકી પિસ્તા કતરણ
  • 3ઇલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઈને સાફ કરી લો અને પછી છાલ કાઢી ને એનો પલ્પ તૈયાર કરો.હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં રવો એકદમ ધીમી આંચ પર શેકી લો.રવો સરસ શેકાય જાય એટલે તેમાં નાળિયેર નો ભૂકો નાખી ને પાંચ મિનિટ સુધી હળવો શેકી લો.

    મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ગેસ બંધ કરીને એમાં ખાંડ, પિસ્તા કતરણ, ઇલાયચી, મિલ્ક પાઉડર અને બધું નાખીને બરાબર મિક્ષ કરો.હવે ફરીથી ગેસ ચાલુ કરીને હલાવો અને પછી કેરી નો પલ્પ નાખીને સતત હલાવતાં રહો.જ્યા સુધી બધું ભળી જાય અને એકરસ થઈ જાય.લગભગ દસ મિનિટ સુધી એમજ હલાવો પછી ઘી છુટું પડી અને પૂરું મિસ્રણ કઢાઈ થી છુટું પડવા માન્ડશે.હવે ગેસ બંધ કરીને મિસ્રણ ને એકદમ ઠંડુ થવા દો.

    મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી હાથમાં ઘી લગાવી ને નાનાં નાનાં લાડુ વાળી લો વચ્ચે પિસ્તા કતરણ નાખી ને ફરીથી લાડુ વાળી લો.ઊપરથી પિસ્તા કતરણ નાખી ને સર્વ કરો.

    મેંગો લાડુ (Mango Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર July 07, 2021 01:15

ટિપ્પણીઓ (2)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
July 07, 2021 10:01
Yammy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
  2. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  3. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
  4. મકાઈ વડા (Corn vada recipe in Gujarati)
  5. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  1. તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
  2. પેંડા (Peda Recipe In Gujarati)
  3. મોતીયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
  4. દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15236567
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close