કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#RC1
#yellow

#RC1
#yellow

વધુ વાંચો

મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar

#RC1
#yellow

#RC1
#yellow

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનીટ
6 વ્યક્તિ માટે
  • 4 નંગહાફૂસ કેરી
  • 1+1/2 કપ ફ્રેશ અમૂલ ક્રિમ
  • 1/4 કપદળેલી ખાંડ
  • 1/3 કપકાજુ બદામ પિસ્તા ની કતરણ
  • ➡️ અંગુર બનાવવાં માટેની સામગ્રી
  • 1 લીટર દૂધ
  • 1લીંબુ
  • 1+1/2 કપ ખાંડ
  • 1 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    ➡️ રીત:
    સો પ્રથમ 3 નંગ કેરી ને સમારી ને પીસી ને પ્લપ રેડ્ડી કરી લો.
    હવે એક કેરી ને ઝીણી સમારી લો
    હવે પલ્પ માં ક્રીમ દળેલી ખાંડ એડ કરી હલાવી ને મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં કેરી ના પીસ ને drayfruts એડ કરી હલાવી ને ફ્રીઝ માં ઠંડું કરવા મૂકી દો.

  2. 2

    ➡️ અંગુરી બનાવવાની રીત
    સો પ્રથમ દૂધ ગરમ કરવા મૂકો દૂધ માં ઉભરો આવે એટલે લીંબુ નો રસ એડ કરી હલવતા રહો દુધ ફાટી જાય અને તેમાંથી પનીર છૂટતું પડે એટલે ગેસ બંધ કરો

  3. 3

    હવે પનીર ને એક કોટન ના કટકા માં કાઢી લો ને નીતરી લો ઉપર થી 3/4 વાર ઠંડું પાણી રેડી ને ચાલી લો જેથી પનીર ધોવાય જાય

  4. 4

    હવે પનીર ને મસળી ને તેમાંથી નાના નાના બોલ્સ બનાવો

  5. 5

    હવે એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ કરવા મૂકો ને ચાસણી રેડ્ડી કરો હવે તેમાં બધા બોલ્સ એડ કરો ને ઠાંકી ને 8/10 મિનીટ ઉકળવા દો પછી ગેસ બંધ કરો

  6. 6

    બોલ્સ ઠંડા થાય એટલે ચાસણી માંથી કાઢી ને ઠંડા કરવા મૂકો(બોલ્સ ને ચાસણી માંથી કાઢી ને j યુઝ કરવા નય તો ક્રિમ પ્લાઝા પાતળું થય જસે)

    મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આપડી મેંગો અંગુર પ્લાઝા રેડ્ડી છે તો સર્વ કર્યે સર્વ કરવા માટે એક બાઉલ માં પહેલાં ક્રીમ પ્લઝા એડ કરી શું પછી ઉપર અંગુર કેરી ના પીસ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરીને સર્વ કરીશું

    મેંગો ક્રિમ પ્લાઝા વિથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર July 07, 2021 10:57
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
September 13, 2021 18:01
Fabulous
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ક્રીમ દ્રાક્ષ

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  2. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
  3. બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)
  4. મકાઈ વડા (Corn vada recipe in Gujarati)
  5. દૂધી મગ દાળ ના ઢોકળાં (Dudhi Moong Dal Dhokla Recipe In Gujarati)
  1. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
  2. ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
  3. પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
  4. ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238003
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close