રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી અને રવો લઈ તેને ધીમા તાપે હલાવી બરાબર શેકાવા દો.પછી તેમાં દ્રાક્ષ ઉમેરી હલાવો. બીજી બાજુ તપેલીમાં દૂધ લઇ દૂધને ગરમ કરો.
- 2
હવે રવો શેકાઈ ગયો છે.તેમાં ગરમ દૂધ ધીમે ધીમે રેડો.બધું જ દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરો ને હલાવતા જાવ. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં ઈલાયચી પાઉડર,કાજુ,બદામ,પિસ્તા ના ટુકડા,ચારોળી ઉમેરી હલાવો. ગેસ બંધ કરો.હવે તૈયાર છે રવાનો શીરો.
- 3
રવાના શીરાને એક સર્વિંગ પ્લેટ મા લઈ બદામ,ચારોળી,દ્રાક્ષ અને અખરોટ થી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259759






ટિપ્પણીઓ (2)