દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#EB
#week10
ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..
આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે..

દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
#week10
ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..
આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ બાઉલ ઘઉં નો ઝીણો લોટ
  2. ૨ ચમચા ચણા નો લોટ
  3. ૧/૨ બાઉલ છીણેલી દૂધી
  4. ૧ ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીવરિયાળી
  6. ૧/૨ ચમચીઅજમો
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ચમચીલાલ મરચા પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૩ ચમચા દહીં
  12. ૧ ચમચીતલ
  13. ૨ ચમચા તેલ મોણ માટે
  14. ૨ ચમચા લીલા ધાણા
  15. જરૂર પૂરતું તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાઉલ માં ઘઉં નો લોટ,ચણા નો લોટ એડ કરો.તેમાં મોણનું તેલ નાખો,ત્યારબાદ તેમાં દૂધી અને બધા સૂકા મસાલા પાઉડર નાખી દો.

  2. 2
  3. 3

    લોટ ને સારી રીતે મિક્સ કરી,લીલા ધાણા એડ કરી દહીં નાખી લોટ બાંધી લો અને ઢાંકી ને ૫-૬ મિનિટ rest આપો.

  4. 4

    ત્યારબાદ લોટમાંથી લુવા કરી લો અને અટામણ લઈ વણી લો..લોઢી પર ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી બંને બાજુ તેલ મૂકી ચોડવી લો..

  5. 5

    દૂધીના થેપલા તૈયાર છે દહીં સાથે સર્વ કરો..બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes