રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ અને બટર ગરમ કરવા મૂકો પછી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરી તેમાં સમારેલી ડુંગળી નાખો, ડૂંગળી થોડી શેકાઈ જાય એટલે તેમાં સમારેલા કેપ્સીકમ, બાફેલાં મકાઈ ના દાણા નાખીને થોડીવાર ચડવા દો. છેલ્લે તેમા ટામેટા નાખી હલાવી લો.
- 2
પછી તેમાં મીઠુ, મેગી મસાલો, પાસ્તા મસાલો, ટોમેટો કેચઅપ, માયોનિઝ અને ચીઝ નાં થોડા ટૂકડા ઉમેરી બરાબર હલાવી લો.
- 3
તેને એક પ્લેટ માં સર્વ કરો તેમાં ઉપર છીણેલી ચીઝ નાંખો તૈયાર છે પાસ્તા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
-
-
-
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
#goldenapron3#week17#stirfryઅહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ. Sachi Sanket Naik -
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni -
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
પંજાબી પાસ્તા પ્લેટર (Punjabi Pasta Platter Recipe In Gujarati)
#prcપંજાબી પાસ્તા પ્લેટર એ ઋણ અલગ અલગ પાસ્તા નું કોમ્બીનેશન છે .જેમાં પાસ્તા સલાડ,પંજાબી ગે્વી સાથે પાસ્તા,પાસ્તા પુલાવ નો કોમ્બીનેશન કયુઁ છે.જે ચિલ્ડ સલાડ જોડે ગરમા ગરમ ખુબ સરસ લાગે છે. Kinjalkeyurshah -
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
#asahikaseiindia#cookpadindia#cookpadgujratiનો oil recipePasta🍝પાસ્તા અત્યારે બાળકો તેમજ મોટા બધા ને ભાવે છે, પાસ્તા માં બધા વેજિસ ને ચીઝ બદુંજ હેલ્થી છે, ટો આજે મેં નો ઓઇલ રેસિપી બનાવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો 🍝 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
ચીઝી ચિલ્ડ પાસ્તા (Cheesy Chilled Pasta Recipe In Gujarati)
#PRC#RC2#Week2#cookpadindia#cookpadgujarati Isha panera -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15259808
ટિપ્પણીઓ (2)