કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

ઘણા વખત પછી આ રેસિપી લખવા માટે પ્રેરાઈ રહી છું,ગઈ કાલે મારા સન નો બર્થડે હતો,તો મે બટાકા સુજી રોલ બનાવ્યા હતા , જેની રેસિપી હું શેર કરું છું,તમે પણ બનાવજો ,ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે,

ઘણા વખત પછી આ રેસિપી લખવા માટે પ્રેરાઈ રહી છું,ગઈ કાલે મારા સન નો બર્થડે હતો,તો મે બટાકા સુજી રોલ બનાવ્યા હતા , જેની રેસિપી હું શેર કરું છું,તમે પણ બનાવજો ,ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
૪ લોકો
  • ૫મીડિયમ બટાકા
  • ૧/૨કેપ્સીકમ
  • ૨મીડિયમ ડુંગળી
  • ૧લીલું મરચું
  • ૧મોટી વાટકી સુજી
  • ૧ વાટકીદહીં
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧/૨ ટીસ્પૂનમીઠી સોડા
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૩ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૨ ટીસ્પૂનરાઈ
  • ૧/૨ ટીસ્પૂનજીરુ
  • ૨ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનતલ
  • ચપટીહિંગ
  • ૧ટમેટું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સુજી અને દહીં,મીઠી સોડા,મીઠું અને પાણી લો,

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉપરની બધી સામગ્રી લઇ ને થોડું જાડું ખીરું તૈયાર કરી ૧૦ મિનિટ માટે ઢાકીને રાખો,હવે બટાકા ને મેશ કરી લેવા,એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું, તેમાં રાઈ નાખો,રાઈ તતડે એટલે જીરું નાખી સમારેલી ડુંગળી નાખવી,ડુંગળી સતડાઈ જાય એટલે તેમાં સમારેલા લીલાં મરચાં, કેપ્સીકમ અને ૧ સમારેલું ટમેટું ઉમેરવું,હવે તેમાં મેશ કરેલા બટાકા ઉમેરવા,

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં,હળદર,લાલ મરચું પાઉડર,મીઠું,હિંગ નાખી હલાવવું,ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય પણ ન નાખો તો પણ ટેસ્ટી લાગે છે,હવે તેને લાંબા શેપ માં ગોળા વડી લેવા,

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્લાસ લઇ તેને તેલ થી ગ્રીસ કરવા,હવે અડધા ગ્લાસ થી થોડું ઓછું ભરાય ત્યાં સુધી ખીરું રેડી વચ્ચે બટેટાના પૂરણ માંથી બનાવેલા ગોળા ને ગોઠવી ઉપર ફરી ખીરું રેડવું,

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર ના તળિયે ૧.૫ ગ્લાસ પાણી નાખી સ્ટેન્ડ ગોઠવી તેના પર ગ્લાસ ગોઠવી કુકર ની રબર કાઢી ને ઢાંકણ ઢાંકવું,૧૫ મિનિટ પછી બહાર કાઢવું,

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખો અને તે પછી તેમાં તલ નાખી હળદર,લાલ મરચું પાઉડર, નાખી અને રોલ ને તેમાં રગદોડવા

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે નીચે બતાવ્યા પ્રમાણે તેના પીસ કરી સર્વ કરવું.

    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Ved
Sunita Ved @cook_25903171
પર July 13, 2021 19:01
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 20, 2021 07:42
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા સોજી રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જવ, જુવાર અને કોદરી  ની વેજ  ઈડલી (Barley Jowar Kodri Veg Idli Recipe In Gujarati)
  2. માસ્કારપોને ચીઝ (Mascarpone Cheese Recipe In Gujarati)
  3. પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
  4. દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  5. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  1. દહીંથરા (Dahithara Recipe In Gujarati)
  2. દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  3. મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
  4. શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15264305
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close