મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મકાઈના દાણા કાઢી ક્રશ કરી લો. બાદ માં તેમાં બેસન અને ઢોકળાં નો લોટ મિશ્ર કરો અને તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર નાંખી, મીઠું, ગરમ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ અને મીઠું નાંખી સરખું મિશ્ર કરો અને ચપટી હિંગ નાંખો.
- 2
મીડિયમ બેટર બનાવી લો ના કડક ના ઢીલું. સટીલની ગરણી ને ઉલટી કરી ને તેનાં પર પાણી વાળો હાથ લગાવી થોડું બેટર પાથરી વચ્ચે હોલ પાડી ગરણી ને તેલમાં ઉલટું કરી વડા ઉતારવા. વડા સ્લો ફલેમ પર તળવા.
- 3
મકાઈના ટેસ્ટી વડા તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#makai vadaWeek9 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
બહું હેલ્થી મકાઈ ના રોટલા અથવા તો વડા તેમ જ ખીચું પણ બનાવી શકીએ છીએ..આજે આપણે વડા બનાવીએ..#EB#week9 Sangita Vyas -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
ગરમ ગરમ પકોડા વરસાદ ની મોસમ માં ખાવા ની બહુ જ મજા આવે.#EB#wk9 Bina Samir Telivala -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek9Theme9#RC1Yellow Recipesરેઇન્બો ચેલેન્જ વરસાદી માહોલમાં આ ચટાકેદાર ગરમાગરમ મકાઈ વડા ખૂબ જામશે...બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ રૂ જેવા સોફ્ટ આ વડા માટે કોઈ ના ન પાડે... સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતા હોય છે... Sudha Banjara Vasani -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9વરસાદ ના મોસમ મા ખુબજ ભાવતી અને બનતી વાનગી ઓ માની એક એટલે વડા અથવા ભજીયા.મેં અલગ થોડી અલગ રીતે મકાઈ ના વડા તયાર કર્યા છે. તમને પાણી જરૂર પસન્દ આવશે. જરૂર બનાવો અને cooksnap પણ કરો. Hetal amit Sheth -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#cookpad#cookpadgujarati#cookpadindia#momskitchen Priyanka Chirayu Oza -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
-
બાજરી મકાઈ ના વડા (Bajri Makai Vada Recipe In Gujarati)
#EB#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15264280
ટિપ્પણીઓ (2)