રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ લઇ તેમાં ખમણેલી દૂધી અને બધો મસાલો ઉમેરી ને મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખીને સરસ લોટ બાંધવો. પછી તેને ૧૦ મિનિટ રાખી મૂકવો. પછી લોટ ને તેલ થી કૂણવી ને મિડિયમ સાઈઝ ના લુવા બનાવવા.
- 2
પછી થેપલાં ને ગોળ આકાર માં વણી લેવા અને પછી લોઢી પર આગળ પાછળ તેલ લગાવી ને ચોડવી લેવા.
- 3
તૈયાર છે દૂધી ના થેપલા તેને ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દુધી ના ખાતા હોય એને ખવડાવવાનું બેસ્ટ ઓપશન છે. #EB Mittu Dave -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10થેપલા ગુજરાતી ના ફેવરીટ... ગુજરાતી ફૂડ ની વાત હોઈ એટલે થેપલા હોઈ જ ...ગરમ કે ઠંડા બને ખાય શકાય...વડી દૂધ કે દહીં વડે લોટ બાંધો અને સરસ ઠંડા કરી ને ભરી લો તો 1 વીક સુધી પણ સારા રહે છે ..ફરવા માં સાથે લઈ જવા માં ખૂબ જ ઉપયોગી બને છે. KALPA -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15264287
ટિપ્પણીઓ (6)
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊