સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સરગવા ને કટ કરી ધોઈ લેશું
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી સરગવો ને સાંતળી લો
- 3
હવે બધા મસાલા એડ કરો મીઠું, હળદર મરચું પાઉડર ધાણાજીરું ઉમેરી મિક્સ કરી પાણી એડ. કરી ઉકળવા દો
- 4
હવે તેમાં ચણા નો લોટ એડ કરી મિક્સ કરી લો પાંચ મિનિટ ઢાંકી ચડવા દેવું હવે સરગવો નું શાક તૈયાર છે તેને સરવિંગ બાઉલ માં સેવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270451








ટિપ્પણીઓ