બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર લેવું તેમાં ટામેટા ના ચાર પીસ કરી નાખવા. બીટ, બટાકુ અને ડુંગળી ઝીણા કટ કરી નાખવા. તેમાં ઝીણું કટ કરેલુ લીલું મરચુ, મીઠું અને પાણી નાંખી કુકર ને સ્લોફ્લેમ પર ગેસ પર મૂકવું.
- 2
કુકર ની ૧ વ્હીસલ વાગે એટલે ગેસ બંધ કરી દેવું. કુકર ઠંડું થાય એટલે ટામેટા ની છાલ ટામેટા ઉપર થી કાઢી લેવી. પછીબધુ ક્રશ કરી લેવું.
- 3
ક્રશ કરી લીધા બાદ તેને ગાળી લેવું પછી ગેસ પર ૧૦ મિનિટ ઉકાળવું. જરૂર મુજબ ખાંડ નાખવી. ગરમ સૂપ સર્વ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15284451








ટિપ્પણીઓ (4)