ઇન્સ્ટન્ટ રોઝ સ્વીટ (Instant Rose Sweet Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપમાવો
  2. ૫-૬ ટીપા રેડકલર
  3. ૨-૩ ટીપા રોઝ એસેન્સ
  4. ૩ ટેબલ સ્પૂનદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં માવાને શેકી લેવો.

  2. 2

    પછી પેનમાં માવો ઠંડું થઇ ગયાબાદ તેમાં દળેલી ખાંડ નાખી હલાવી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં રેડ કલર અને રોઝ એસેન્સ નાખી હલાવી લેવું.

  4. 4

    પછી તેના ગોળા વાળી મોટો રોટલો વણી લેવો પછી રાઉન્ડ શેપના નાના કટરની મદદથી કટ કરી લેવા.

  5. 5

    પછી નાના રાઉન્ડ શેપ ના કટીંગ ને rose petals ના શેપમાં ગોઠવતા જાવા આમ જ એક રોઝ તૈયાર થઈ જશે.

  6. 6

    પછી આ રોજ ને એક પ્લેટમાં કાઢી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes