કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati)

Hadani Shriya @shriyu_6195
કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને તપેલી માં કાઢી ગેસ પર ગરમ કરવું.ત્યાર બાદ ખાંડ, ઈલાયચી પાઉડર, કસ્ટર્ડ પાઉડર અને બદામ ની કતરણ તૈયાર કરવું.દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં ખાંડ નાખી 5-7 મીનીટ સુધી ઉકળવા દેવું.
- 2
એક વાટકી માં 2ચમચી ઠંડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ને આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં મિક્સ કરવું.દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું.
- 3
ઉકળતા દૂધ માં ઈલાયચી પાઉડર નાખી ગેસ બંધ કરી દેવો.આ મિશ્રણ ને ઠંડું થવા દેવું.ઠંડું પડે પછી તેમાં બરફ ના ટુકડા નાખી બ્લેન્ડર ફેરવી દેવું.
- 4
એકદમ બબલ્સ વાળુ મિશ્રણ તૈયાર થશે.એક સર્વિંગ ગ્લાસમાં મિશ્રણ લઈ તેના ઉપર બદામ ની કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરવું. તો આ રીતે રેડી છે ચિલ્ડ કસ્ટર્ડ મિલ્ક શેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15286776













ટિપ્પણીઓ (3)