કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (Patra Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#RC4
#rainbow

#RC4
#rainbow

વધુ વાંચો

પાત્રા (Patra Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#RC4
#rainbow

#RC4
#rainbow

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
4 લોકો માટે
  • 1 કપચણા નો લોટ
  • 7-8અળવીના પાન
  • ચપટીસાજીના ફુલ
  • 3 ચમચીકોથમીર જીણી સમારેલી
  • 2 ચમચીલીંબુનો રસ
  • ચપટીહિંગ
  • 1/2 ચમચી હળદર પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • ચપટીઅજમો
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ
  • 1 ચમચીખાંડ
  • 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • તડકા માટે:-
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીતલ
  • 2તીખાં મરચા
  • 10મીઠા લીમડાના પાન
  • 1 ચમચીજીરું
  • 2 ચમચીતેલ
  • કોથમીર ગાર્નીશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અળવીના પાન ને પાણી થી ધોઇ સ્વચ્છ કપડાં થી લુછી લેવું. હવે એક મોટા બાઉલ મા ચણા નો લોટ નાંખી, લાલ મરચું પાઉડર,મીઠું, સાજીના ફુલ, હળદર પાઉડર,કોથમીર, ખાંડ, લીંબુનો રસ,આદુ મરચાં ની પેસ્ટ અને જોઈતું પાણી ઉમેરી સરખું મિશ્ર કરો.બેટર ઢીલું બનાવવું.
    હવે એક પાન પર બેટર લગાવી તેના પર બીજા 2-3 પાન રાખી તેને વીટી લો.

  2. 2

    પછી તેને ઢોકળીયાં માં સ્ટીમ કરી લો.
    15 મિનિટ સુધી સ્ટીમ કરવું.

  3. 3

    સ્ટીમ થઈ જાય એટલે એક બીજા પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, તલ, લાંબા કટ કરેલ મરચા અને મીઠો લીમડો નાંખી વધારી લો.

  4. 4

    તૈયાર છે આપણાં ગુજરાતી પાત્રા.
    તમે આ પાત્રા ને કેચઅપ અથવા કોથમીર + કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર July 25, 2021 08:51
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
  2. બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
  3. ગ્રીન સાલસા (Green Salsa recipe in Gujarati)
  4. મસાલા વટાણા (Masala Vatana Recipe In Gujarati)
  5. સ્ટફડ કચોરી (Stuffed Kachori Recipe In Gujarati)
  1. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  2. પાલક નું તળ વઘરિયું શાક
  3. પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
  4. ગ્રીન ફુદીના વિથ પોટેટો (Green Pudina Potato Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15309869
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close