બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)

આ રેસિપી કલર્સ ટીવી ગુજરાતી માં રસોઈ શો માંથી બનાવી છે. જે @palaksfoodtech એ બનાવી હતી.
બ્રેડ બાસ્કેટ (Bread Basket Recipe In Gujarati)
આ રેસિપી કલર્સ ટીવી ગુજરાતી માં રસોઈ શો માંથી બનાવી છે. જે @palaksfoodtech એ બનાવી હતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડની ચારે કિનારો કાપી વેલણ થી બ્રેડ ને ફ્લેટ કરી દેવી. પછી તેની ઉપર બટર લગાવી લેવું. પછી તે બ્રેડને કપ કેક ના મોલ્ડ માં મૂકી માઈક્રોવેવમાં convection mode પર 200 ° પ્રેહેટ પર પાંચથી સાત મિનિટ માટે બેક કરવું.
- 2
હવે એક બાઉલમાં કેપ્સીકમ, બાફેલી મકાઈ, પનીર,ચીલી ફ્લેક્સ, મરી પાઉડર,મીઠું અને ઓરેગાનો સીઝનીંગ ઉમેરો. પછી તેમાં પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, એલેપીનોઝ,પીઝા સોસ અને મેયોનીઝ ઉમેરી બધું મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું.
- 3
આ સ્ટફિંગ ને બ્રેડ માં ભરી ઉપર મોઝરેલા ચીઝ, બ્લેક ઓલિવસ અને કેપ્સીકમ મૂકી માઈક્રોવેવ convection mode પર 200° પર 5-7 મિનિટ માટે મૂકો.
- 4
તૈયાર થયેલ બ્રેડ બાસ્કેટ સર્વિંગ પ્લેટ મા લઈ ગરમાગરમ સર્વ કરો. આ બ્રેડ બાસ્કેટ ટોમેટો કેચપ સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
ચીઝ બર્સ્ટ કોઈન(Cheese Burst Coin Recipe in Gujarati)
#GA4#Week17#ચીઝ#CookpadIndia#CookpadGujaratiઆ એકદમ સરળ અને ઝડપથી બની જતા મીની પીઝા છે. Isha panera -
પિઝા સેન્ડવીચ(pizza sandwich recipe in Gujarati)
#NSD કોમન સેન્ડવીચ જે લગભગ દરેક ને પસંદ પડતી જ હોય છે અને સેન્ડવીચ લગભગ 2 બ્રેડ માંથી બનતી હોય છે. અહીં 3 બ્રેડ નો ઉપયોગ કરીને બનાવી છે. તેમાં વપરાતી દરેક સામગ્રી બધાં ના ઘર માં મળી જાય છે. બાળકો અને મોટેરા ખૂબજ પસંદ પડશે. Bina Mithani -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
-
પીઝા એન્ડ ગાર્લિક બ્રેડ (Pizza / Garlic Bread Recipe In Gujarati)
આ રેસિપી મેં વીકેન્ડ સુપરસેફ બેઝ માટે મોકલી છે. Ruchi Anjaria -
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવરમાં અને અલગ અલગ પદ્ધતિથી બનાવી શકીએ છીએ. મેં આજે પાસ્તા સ્ટીક્સ બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર બને છે. પાસ્તા સ્ટીક્સ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. પાસ્તા ને જો બાફીને તૈયાર કરી લીધેલા હોય તો માત્ર પાંચ થી દસ મિનિટમાં જ આ સ્ટીક્સ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ આ એટ્રેક્ટિવ અને ટેસ્ટી એવી પાસ્તા સ્ટીક્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ (Veg. Stuffed bread recipe in Gujarati)
#વિકમીલ૧ #માઇઇબુકબ્રેડ એ સૌથી જૂની અને સૌથી વધુ લોકપ્રિય તૈયાર ખોરાક માંથી એક છે. ઘણી સંસ્કૃતિઓમાં, બ્રેડ મૂળભૂત આવશ્યકતાઓ અને જીવનનિર્વાહની પરિસ્થિતિઓ માટે અનિવાર્ય ઘટક છે. બ્રેડ ઘઉં-મેંદાના લોટના કણકમાંથી બનાવવામાં આવે છે જેમાં યીસ્ટ નાખી ફુલાવવામાં આવે છે, અને અંતે તેને નાની ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. બ્રેડ બદામ, ચોખા, જુવાર, મકાઈ અથવા કઠોળ જેવા વિવિધ ઘટકોમાંથી બનાવવામાં આવે છે, પરંતુ આ ફ્લોરમાં ગ્લુટન ન હોવાને કારણે તેઓ યોગ્ય આકાર પકડી શકશે નહીં. અહીં મેં ઘઉંના લોટમાંથી વેજીટેબલ સ્ટફ્ડ બ્રેડ બનાવી છે અને તેને કૂકરમાં બેક કરી છે. #બ્રેડ #સ્ટફ્ડબ્રેડ #ઘઉ Ishanee Meghani -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
ચીઝ-કોર્ન બ્રેડ બાસ્કેટ (cheese-corn bread basket recipe in gujarati)
નાની ભૂખ માટે, સાંજે કાંઇક ઝટપટ બની જાય એવું ચીઝી ખાવાનું મન થાય તો , કે પછી સવારના નાસ્તા માટે આ એક સારો વિકલ્પ છે. મેં અહીં whole wheat બ્રેડ લીધી છે. કોર્ન, ચીઝ,પનીર, બ્રેડ નું કોમ્બીનેશન આમપણ મોટા-નાના બધાને ભાવે એવું હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ29 Palak Sheth -
-
ગ્રિલ નચોઝ સેન્ડવિચ (Grilled Nachos Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich#trendઆ સેન્ડવીચ મેં પણ પહેલી જ વાર બનાવી છે. બહુ જ સરસ ટેસ્ટ છે. અને ગ્રીન ચટણી પણ થોડી અલગ બનાવી છે. જેને મેં બટર માં મિક્સ કરી બ્રેડ પર લગાવી છે. જરુર થી એક વાર ટ્રાય કરજો. Panky Desai -
મેગી ચીઝ કોઈન (Maggi Cheese Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ બધાને ભાવતી ડિશ છે.જેની રીત ખૂબ સરળ હોય છે બાળકો પણ બનાવી શકે છે.અને ટેસ્ટ માં તો ખૂબ સરસ.હું મેગી માંથી બનતી એવી જ એક ડીશ લાવી છું.જે તરત બની જાય છે અને દેખાવમાં પણ એકદમ અલગ અને સ્વાદ માં ટેસ્ટી છે. Sheth Shraddha S💞R
More Recipes
ટિપ્પણીઓ (35)