દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ધોઈને છાલ ઉતારીને ખમણી લો પછી તેમાંથી બધું પાણી નીચોવી લો
- 2
પછી કુકરમાં દૂધીનું છીણ,ખાંડ અને ફ્રેશ મલાઈ નાખીને મિક્સ કરી લો પછી કૂકરના ઢાંકણ ઢાંકીને ત્રણ સીટી વગાડી લો કુકર ઠંડુ થયા બાદ એનું ઢાંકણ ખોલીને તેમાં એક ચમચી ઘી અને લીલો ફૂડ કલર નાખીને મિક્સ કરી લો તો તૈયાર છે દુધીનો હલવો તમે ડીશમાં પાથરીને પીસ પણ કરી શકો અને લચકો પણ રાખી શકો
- 3
પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ડ્રાયફ્રુટ થી ગાર્નિશિંગ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312261







ટિપ્પણીઓ (4)