મીઠા ચીલા(Mitha Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘી અને પાણીમાં પલાળેલો ગોળ ને ઘઉંનો લોટ લો. પછી તેમાં ઈલાયચી પાઉડર અને જોઈતા પ્રમાણમાં પાણી રેડી ચીલા જેવું ખીરું તૈયાર કરો. હવે તેને પાંચ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક પેન લઈ તેને ધીમા ગેસ પર મૂકો. હવે થોડું ખીરું લઈ નાના નાના ચીલા ની જેમ ખીર રેડી પાથરી દો. તેની આજુબાજુ ઘી મૂકી બંને સાઇડ ગુલાબી રંગના શેકી લેવા. હવે તૈયાર છે મીઠા ચીલા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઘઉંના લોટની તંદૂરી રોટી (Wheat Flour Tandoori Roti Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF Jayshree Doshi -
-
-
-
-
લેફટ ઓવર ભાખરી ના લાડુ (Left Over Bhakhri Ladoo Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SATURDAY Jayshree Doshi -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
ફ્રૂટ સલાડ અને પૂરી (Fruit Salad / Poori Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#Diner Recipe Jayshree Doshi -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
-
-
-
પાત્રા ઢોકળા (Patra Dhokla Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF/ અળવીના પાન ના ઢોકળા Jayshree Doshi -
-
-
-
-
બ્રેડ ની ઇન્સ્ટન્ટ રસમલાઈ (Bread Rasmalai Recipe in Gujarati)
#Weekend રેસીપીSuper chef ushma prakash mevada -
-
મીઠા પુડલા
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : મીઠા પુડલાઅમારી બાજુ વરસાદની સિઝનમાં જ્યારે ખેડૂતો વાવણી ચાલુ કરે તે દિવસે ઘરમાં મીઠા પુડલા બનાવીએ છીએ તો આજે મેં મીઠા પુડલા બનાવ્યાવ ( માલ પુઆ પણ કહેવાય ) અત્યારની જનરેશનમાં છોકરાઓના પેનકેક એ આપણા ટાઈમના મીઠા પુડલા. Sonal Modha -
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15311182
ટિપ્પણીઓ (5)