પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Bhavana Pomal @bhavana1234
#RC4
કલર - ગ્રીન
(without onion garlic)
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4
કલર - ગ્રીન
(without onion garlic)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈ બાફી લો.હવે પાલક ને મિક્સઈ જાર માં લઇ તેમાં ટામેટા ના ટુકડા,આદુ નો ટુકડો,કસૂરી મેથી અને લીલું મરચું નાખી ગ્રાઇન્ડ કરી લો.
- 2
એક પેન માં ઘી અને તેલ ગરમ કરો.ઘી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.જીરું તતડે એટલે પનીર ના ટુકડા નાખી પનીર ને શેલો ફ્રાય કરો.
- 3
પનીર ફ્રાય થઈ જાય એટલે પાલક ની પ્યુરી અને બધા મસાલા નાખી ને બરાબર હલાવી લો.
- 4
5 થઈ 7 મિનિટ પાલક ને રંધાવા દો. થોડીવાર પછી તેમાં ક્રિમ નાખી ફરી 2 મિનિટ માટે રંધાવા દો. શાક થઈ જાય એટલે તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319756














ટિપ્પણીઓ (3)