ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને પાણીથી ધોઈને ડીટા કાઢી સમારી લેવો.
હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર કુકર મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારનો મસાલો નાખી ને શાક વધારી લેવુ. હવે શાક મા મરચું, હળદર, ધાણાજીરુ અને મીઠું નાખી ને મીક્ષ કરી લેવું. ટામેટું અને ગોળ નાખી ને મીક્ષ કરી લેવું. જરુર મુજબ પાણી નાખી ને કુકર નું ઢાંકણ બધ કરી લેવું. પાંચ વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો.
વરાળ નીકળી જાય પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું. તો તૈયાર છે ગુવાર નુ શાક. - 2
મેં ગુવાર નું શાક ભાખરી અને સલાડ સાથે સર્વ કર્યુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak Recipe in Gujarati)
#EB#week5ગુવાર ફણસી બટાકા નું મિક્સ શાક આમ તો ભાવતું નથી, પણ બધા મસાલા, ગોળ નાખી એ તો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે.આ શાક બાફીને કરવામાં આવે છે. ત્યાર બાદ વઘારીને કરાય છે. Helly shah -
-
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
સાસરે આવીને મારા સાસુ પાસે શીખી.. બધાને બહુ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3 Saloni Tanna Padia -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
-
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319632
ટિપ્પણીઓ (2)