આમ પન્ના કુલ્ફી (Aam Panna Kulfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જાર માં બાફેલ કેરી,ફુદીના ના પાન અને જીરું,મીઠું,ખાંડ,મારી,સંચળ,ચાટ મસાલો બધું નાખી સારી રીતે મિક્સરમાં વતી લઈશું.
- 2
ત્યાં પછી તેને એક તપેલી માં ગરણી રાખી ગાળી લઈશું.
- 3
હોવી તેમાં પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું.
- 4
ત્યારબાદ તેને કુલ્ફી ના મોડ માં ભરી 6 થી 8 કલાલ ફ્રીઝરમાં મૂકી દઈશું.
- 5
8 કલાક પછી તે મોડ ને 1 થી 2 મિનિટ પાણી ના વાસણ માં બોળી અને કાઠી લઈશું.
- 6
આપણી આમ પન્ના કુલ્ફી બની ને તૈયાર છે.
- 7
નોંધ :-
(૧) જો તમે ચાહો તો કુલ્ફી પાર ચેટ મસાલો કે જીરૂં,ચટણી પણ ઉપર છાંટી ખાઈ શકો.
(૨) મીઠું,ખાંડ તમે વધારે ઓછું કેરી ની ખટાશ મુજબ કરી સકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15324248




ટિપ્પણીઓ