મગ દૂધી ટમેટું સરગવા નો સૂપ (Moong Dudhi Tomato Saragva Soup Recipe In Gujarati)

મગ દૂધી ટમેટું સરગવા નો સૂપ (Moong Dudhi Tomato Saragva Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને આખી રાત પલાળી રાખો,પછી બે- ત્રણ પાણી થી ધોઈ કુકરમાં લઈ મગ ડૂબે એટલું પાણી ઉમેરી ને તેમાં લવિંગ, તજ,બાદિયા ફુલ ને ઉમેરી લો.
- 2
૧\૨ કપ દૂધી, ૧ નંગ ટમેટું ને ૧ નંગ સરગવા ની શીંગ ને ધોઈ,કટકા કરી કુકરમાં ઉમેરો.
- 3
તેમાં 1/4 ચમચી મીઠું,1/4 ચમચી હળદર,1/4 ચમચી અજમો(પાચન માટે) ઉમેરી ને ઢાંકણ ઢાંકી ને હાઈ ફલેમ પર ૩ સીટી બોલાવી લો.
- 4
૧૫ થી ૨૦ મિનિટ પછી કુકર ઠંડું થાય એટલે બધું જ સરસ બફાઈ ગયું હશે..ચેક કરી લો,પછી તેમાં થી ખડા મસાલા ચમચી ની મદદથી કાઢી લો અને મિક્ષચર જાર થોડું થોડું ઉમેરી ક્રશ કરી ને તપેલી માં ગળણી મુકી ને ગાળી લો જેથી મગ ના ફોતરા,ટામેટાં અને સરગવા ના રેસા દૂર થશે.
- 5
મિશ્રણ ને ગેસ પર ધીમી આંચ પર રાખી ને ૧\૨ કપ પાણી,સ્વાદ મુજબ મીઠું ને ૧\૪(1/4 ચમચી)ચમચી સંચળ પાઉડર,૧\૨ ચમચી કાળા મરી પાઉડર ને ઉમેરી ઉકળવા દો, વઘારિયાં માં ૧ ચમચી શુધ્ધ ઘી ઉમેરી ગરમ કરો પછી તેમાં ૧\૨ ચમચી જીરું ને ચપટી હીંગ ને 1/4 ચમચી હળદર પાઉડર (રંગ,રોગપ્રતિકારક શક્તિ માટે)ઉમેરી ને ગેસ બંધ કરીને સૂપ ની તપેલી માં ઉમેરી ને સરસ ભેળવી ને ગેસ પર ધીમી આંચ પર ૨ મિનિટ ઉકળવા દો.
- 6
૨ મિનિટ પછી તેમાં ૧\૨ લીંબુ નો રસ ઉમેરી હલાવો ને ગરમાગરમ સૂપ ને બાઉલમાં કાઢી ૧ ચમચો ઘી ઉમેરી ને હલાવી પીરસો.
Similar Recipes
-
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
દૂધી અને સરગવા નો સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
#RC4Green color themeRainbow challenge Parul Patel -
-
-
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityફ્રેન્ડ્સ , પ્રોટીન થી ભરપૂર મગ નો આ સુપ કોરોના પેશન્ટ કે આફટર કોરોના વીકનેસ હોય તો બેસ્ટ ઓપ્શન છે તેમજ રેગ્યુલર પણ ઇમ્યુનીટી વધારવા તમે આ સુપ બનાવી શકો છો. asharamparia -
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
દૂધી - સરગવા નો સૂપ (Dudhi & Saragva Soup Recipe In Gujarati)
આ સૂપ ખૂબ જ હેલ્ધી છે. હાડકાના દુખાવા માટે સરગવો ખૂબ જ ગુણકારી છે. આ મહામારી ના સમય ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
-
-
સરગવા દૂધી નો સુપ (Saragva Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week 25સરગવા દૂધી નો હેલ્થી wait loss સૂપ Jugnu Ganatra Sonpal -
લીલાં આંબળા નું જયુસ અને મરી-ફુદીના ફ્લેવર વાળા મખાણા
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
સરગવા નું સૂપ (Drumstick Soup Recipe in Gujarati)
સરગવા માં પોટેશિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન ,વિટામિનએ ,બી ,ખનીજ ભરપૂર માત્રા માં હોય છે .સરગવા નુંસેવન બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે .આયર્ન થી ભૂરપૂરસરગવો હિમોગ્લોબીન નું લેવલ વધારે છે તેથી શરીરને પૂરતા પ્રમાણ માં ઓક્સિજન અને સ્ટેમિના મળે છે .સરગવા નું સૂપ પીવાથી ચહેરા પર થતા ખીલ નીસમસ્યા દૂર થાય છે .#GA4#Week20 Rekha Ramchandani -
સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)
અહીં સરગવાનું સૂપ બનાવ્યું છે કે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે#GA4#Week25#સરગવા Devi Amlani -
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
મુંગ સૂપ (Moong soup Recipe in Gujarati)
#GA4#WEEK10#SOUP#COOKPADGUJARATI#COOKPADINDIA મગ માં પ્રોટીન સારા પ્રમાણ માં હોય છે સાથે સાથે તે પાચનક્રિયા સારી રાખે છે. સૂપ પણ ભૂખ ઉઘડવા માં ઉપયોગી છે. મગ નો સૂપ ઘર માં રહેલી સામગ્રી માં થી ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
#Dramstickpowder#cookpadindia#cookpadgujarati#સરગવા ની શીંગ નો પાઉડર સરગવા ની શીંગ નો પાઉડર બનાવી ને સ્ટોર કરી ને આખું વર્ષ વાપરી શકાય છે....આ પાઉડર ને દાળ, શાક,સૂપ,રોટલી, ભાખરી,સાંભાર,રોટલા માં ઉમેરી ને બનાવવા થી બાળકો ને આ પાઉડર નો હેલ્થ બેનીફીટ આપી શકાય છે.તે ડાયાબીટીસ, થાઈરોઈડ....જેવા રોગો માટે ઉપયોગી...વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. Krishna Dholakia -
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityઆ એક immunity booster સૂપ છે.. મગ માં પ્રોટીન ફાઈબર હોય છે જેના લીધે એકદમ હેલ્ધી છે. અને સંચર અને હળદર એ પણ હેલ્થ માટે ખૂબજ સરસ છે. આપણા ગુજરાતી માં તો મગ ના પાણી ને અમૃત સમાન માને છે. બીમારી માં પણ ખુબજ ફાયદાકારક હોય છે. Reshma Tailor -
-
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#Cookpadgujrati#Cookpadindiaદરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મે અહી મગ નું સૂપ બનાવ્યું છે. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે,મગમાં રહેલા ઉચ્ચ એન્તી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. આ ઉપરાંત બ્રેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.એટલે જ તો પચવા માં બહુ જ સરળ હોય છે મગ. Bansi Chotaliya Chavda -
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#GA4 #Week21દૂધી અને દૂધી નો જ્યુસ પીવો ઘણી રીતે ફાયદાકારક છે. આને પીવાથી વજન જલદી થી ઓછું થાય છે. એસીડીટી ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણે રીંગણ નો ઓળો ખાતા જ હોય છે આજે અહીં દૂધી નો ઓળો કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (6)