કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

#EB
#Week12

#EB
#Week12

વધુ વાંચો

ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

#EB
#Week12

#EB
#Week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
4લોકો
  • 250 ગ્રામબટાકા
  • 1 નંગકેપ્સીકમ લાંબા સમારેલા
  • 2 નંગડુંગળી લાંબી સ્લાઈસ
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 2 ચમચીચોખાનો લોટ
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીટોમેટો કેચપ
  • 1 ચમચીચીલી સોસ
  • 1આદુ-મરચા-લસણની પેસ્ટ
  • 1 ચમચીસફેદ તલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીમરચું પાઉડર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી તેની ચિપ્સ જેવા સમારી લેવા હવે બટાટાને ઉકડતા પાણીમાં મીઠું નાખી 75% ચડી જાય તેવા બાફી લેવા બાફેલ બટાકા માંથી પાણી નિતારી લેવું ત્યારબાદ એક પ્લેટમાં ચિપ્સ લઈને તેમાં કોર્ન ફ્લોર,ચોખાનો લોટ નાખી રગદોળી લેવી

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તૈયાર કરેલ ચિપ્સ અને તળી લો પછી એક વાટકીમાં સોયા સોસ ચીલી સોસ ટોમેટો કેચઅપ એક ચમચી કોર્નફ્લોર નાખી અને થોડું પાણી નાખી તૈયાર કરવું

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ કેપ્સિકમ ડુંગળી નાખીને અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને સાતળી લો

  4. 4

    પછી તેમાં તૈયાર કરેલ પેસ્ટ નાખીને હલાવી લો પછી તેમાં તૈયાર કરેલ ચિપ્સ નાખી હળવા હાથે હલાવી લો

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી સર્વિંગ પ્લેટમાં કાઢી તેમાં ઉપરથી તલ ભભરાવો તો તૈયાર છે ડ્રેગન પોટેટો

    ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર July 31, 2021 18:29

ટિપ્પણીઓ (2)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
August 01, 2021 00:53
Mst 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રેગન ચીલી પોટેટો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  3. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  4. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  5. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  1. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  2. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  3. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  4. રબડી માલપુવા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335604
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close