રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાની ચિપ્સ કરી લો હવે તેને આડકચરી રીતે બાફી લો ચિપ્સ ને કાઢી તેના પર થોડું ઠંડું પાણી નાખી ને 2 મિનિટ નીતરવા દો
- 2
હવે એક પેનમાં તેલ મૂકી દો ચિપ્સ ને 2 ટી. સ્પૂન મેંદો અને 2 ટી. સ્પૂન કોર્ન ફ્લોર બને મિક્સ કરી ને માં રગદોલી લો
પછી એક નાના બાઉલ માં 2 ટી.સ્પૂન પાણી 2 ટી. સ્પૂન કોર્ન ફ્લોર અને 2 ટી. સ્પૂન મેંદો, મીઠું મિક્સ કરી ને ફરી ચિપ્સ માં રગદો લો ને ગરમ તેલ માં તળી લો ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી - 3
હવે એક પેન માં 2 ટી.સ્પૂન તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં લાંબા કટકરીને કાંદા ને કેપ્સિકમ ને એડ કરો એ બને સતળાઈ જાય એટલે તેમાં સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ લાલ મરચું પાઉડર નાખી દો થોડું પાણી નાખી 2 મિનિટ ચડવા દો પછી તેમાં ત્યાર કરી ચિપ્સ નાખી મિક્સ કરીને 5 મિનિટ મિડ્યમ ફ્રેમ પર થવા દો હવે તેના પર તલ નાખી ગરમ ગરમ સર્વ કરો
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)