કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#week13
#MRC

#EB
#week13
#MRC

વધુ વાંચો

પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#EB
#week13
#MRC

#EB
#week13
#MRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યકિત
  • 1 કપબાસમતી ચોખા
  • 2 કપપાણી
  • મીઠું સ્વાદાનુસાર
  • 100 ગ્રામપનીર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 ટી સ્પૂનપાવ ભાજી મસાલો
  • 1 ટેબલ સ્પૂનલસણ ની ચટણી
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલ સ્પૂનબટર
  • 1 ટી સ્પૂનજીરું
  • 1/2 ટી સ્પૂનલસણ ઝીણુ સમારેલું
  • 1લીલું મરચું ઝીણું સમારેલું
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1કેપ્સિકમ ઝીણુ સમારેલું
  • 2ટોમેટો ઝીણો સમારેલો
  • 1ગાજર ઝીણું સમારેલું
  • 1/4 કપલીલા વટાણા ના દાણા
  • 1 ટી સ્પૂનહળદર
  • 2 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 ટી સ્પૂનપાવ ભાજી નો મસાલો
  • 1 ટી સ્પૂનધાણા જીરું
  • 1 ટેબલ સ્પૂનકોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના ટુકડા કરી એક તવી પર તેલ મૂકી પનીર ને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવું. પછી એક બાઉલ માં કાઢી લઈ મીઠું અને પાવભાજી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાસમતી ચોખા ને બરાબર ધોઈને 1/2 કલાક પાણી માં પલાળી રાખી ત્યારબાદ એક પેન માં પાણી લઈ ઉકળે એટલે તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરી ચોખા ચડાવવા. જેથી લાંબો સરસ છૂટો રાઈસ બનશે.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તવા પર તેલ અને બટર મૂકી ગરમ થાય એટલે જીરું ઉમેરી તતડે એટલે લસણ અને લીલું મરચું ઉમેરી 1 મિનીટ માટે સંતાડવું.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ડુંગળી સાંતળી કેપ્સિકમ ઉમેરી 1 થી 2 મિનિટ સાંતળો. પછી ટામેટાં ઉમેરી બરાબર મિકસ કરી 2 થી 3 મિનીટ શેકવું.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી લસણ ની ચટણી અને બીજા બધા મસાલા માં હળદર, લાલ મરચું, ધાણાજીરું, પવભાજી મસાલો, ગરમ મસાલો, મીઠું ઉમેરી મેસર થી મેશ કરી લેવું

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં ગાજર, લીલા વટાણા અને થોડું પાણી ઉમેરી બરાબર ચડવા દેવું.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે છેલ્લે તેમાં પનીર ના ટુકડા અને ચોખા ઉમેરી દાણો તૂટે નહીં એ રીતે ધ્યાન રાખી મિક્સ કરી લેવું.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ઉપર થી કોથમીર, લીંબુ નો રસ ઉમેરી રાયતા, પાપડ સાથે આ પુલાવ સર્વ કરી શકાય.ઈચ્છાનુસાર ગર્નિશ કરી પ્લેટિંગ્ કરવું.

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર તવા પુલાવ (paneer tava pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeti Patel
Neeti Patel @Neeti3699
પર August 07, 2021 06:25
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 19, 2021 17:36
Affffffalatoooooon
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ બર્મીસ ખાઉસ્વે સૂપ (Veg. Khowsuey soup recipe in Gujarati)
  2. મકાઈ ચટપટી (Corn Chatpati Recipe In Gujarati)
  3. ફરેરો રોશર ચોકલેટ્સ
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
  5. સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
  1. મરચાં ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  3. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  4. ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15354520
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close