મરચાં ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

મોન્સુન રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૪ વ્યકિત
  1. ૨૫૦ ગ્રામ જાડા મરચાં
  2. ૨ કપચણા નો લોટ
  3. ૧ ચમચીલાલ મરચાનો પાઉડર
  4. 1/2 ચમચી હળદર
  5. 1/2 ચમચી હિંગ
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૧ મોટી ચમચીતેલ
  8. 1/2 ચમચી સોડા
  9. ૨ ચમચીખાંડ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. મરચાં માં ભરવા માટે
  12. ૩ ચમચીધણાજીરૂ પાઉડર
  13. સેજ મીઠું
  14. ૨ ચમચીખાંડ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    મરચાં ને ધોઈ કપડાં થી કોરા કરવા પછી ચપ્પુ વડે વચ્ચે ચિરો કરવો. ભરવા ની વસ્તુ મિક્સ કરીને મરચાં ભરી લો.

  2. 2

    હવે લોટ માં બધો મસાલો નાખી હલાવી લો અને તેમાં જરૂર મુજબ પાણી નાખી વેસર કરી લેવુ. બહુ ઢીલું ના કરવું નહિ તો મમરી પડશે.પછી તેમાં મરચાં ને ગોળ પીસ કરી નાખવા. અને ગરમ તેલ માં ભજિયા ઉતારવા.ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

ટિપ્પણીઓ

Similar Recipes