રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે રવા ને પીસી લો પીસી લો ત્યારબાદ
એક બાઉલમાં રવો કાઢી લો - 2
હવે બાઉલમાં રવામા ચોખા નો લોટ, લીમડો, મેંદો, જીરૂ, આદું મરચાં ની પેસ્ટ, કોથમીર સમારેલી, દહીં, મીઠું સ્વાદાનુસાર આ બધું મિક્સ કરી લો વીસકથી
- 3
મિક્સ થઈ જાય એટલે પાણી નાખી ને બેટર તૈયાર કરી લો
આપણે રવા ઢોસા નુ બેટર એકદમ પતલુ રાખવાનુ છે જે થી કરી ઢોસા નુ ટેક્ષચર સારુ રહેશે તમે જોઈ શકો છો મે ઢોસા નુ બેટર તૈયાર કરીયુ છે
આ રીતે - 4
હવે ગેસ પર ઢોસા ની તવી ગરમ કરવા મૂકો શરુઆત મા ફાસ્ટ ફલેમ રાખવાનો છે
ગરમ થાય એટલે બેટરી રેડી દો પછી ગોલ્ડન બ્રાઉન થાય પછી પલટાવી લો બીજી તરફ તેલ છાંટી ને જે થી કરી ચોંટસે નઈ - 5
એજ રીતે બધા કરી લો
તમે જોઈ શકો છો મે કરીને રાખીયો છે રવા ઢોસા
થઈ જાય એટલે ગરમ ગરમ ચટણી અને સાંભાર સાથે સર્વ કરો - 6
તો આવો જોઈએ અમદાવાદ ના લારી મા મળતા રવા ઢોસા તૈયાર છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB રવા ના ઢોસા એક ઇનસ્ટન્ટ બનતી ટેસ્ટી સાઉથ ઇન્ડીયન વાનગી છે. Rinku Patel -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
રવા ઢોસા
#EB#Week13#cookpadindia#cookpadgujaratiઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે નોર્મલી ચોખા અને અડદની દાળ માથી બને છે પરંતુ આજે મે રવા નો use કરી ને instant રવા ઢોસા બનાવાયા. રવા ઢોસા અને બટાકા ના કોમ્બિનેશન થી બનેલ આ perfect combo dish ખુબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
રવા ઢોસા (Rava dosa Recipe In Gujarati)
#સાઉથરવા ઢોસા એકદમ પાતળાં batter માંથી બનવા માં આવે છે, જેમાં રવો નો ઉપયોગ થાય છે. Kunti Naik -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.#મોમ Charmi Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
બ્રેડ પકોડા બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે લારી સ્ટાઈલ જેવા બનાવ્યા છેઅમદાવાદમાં મળતા તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia રવા ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય. જેમ કે સાદા રવા ઢોસા, મસાલા રવા ઢોસા, મૈસુર રવા ઢોસા વગેરે અનેક પ્રકારના રવા ઢોસા બનાવી શકાય. મેં આજે સાદા રવા ઢોસા બનાવ્યા છે. આ ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય Vidhi V Popat -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઢોસા સૌથી વધુ પ્રચલિત સાઉથ ઇન્ડિયન વાનગી છે.ઘણી વિવિધ રીતે ઢોસા બનાવી શકીએ છીએ તેના સ્ટફિંગ માં અવનવાં વિકલ્પો બનાવી શકીએ છીએ તેમજ ખીરા માં પણ.સામાન્ય રીતે ચોખા અને અડદ ની દાળ પલાળી ને તૈયાર કરીએ છીએ પણ રવા નાં ઢોસા પણ ઘણો સારો વિકલ્પ છે તેમાં પણ રવા નાં ઉપયોગ થી ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર થઈ શકે છે.આજે મે રવા સાથે થોડો ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે. khyati rughani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
બફવડા (Bafvada Recipe In Gujarati)
બફ વડા બધા જ બનાવતા હોય છેમે અમદાવાદ ની સ્ટાઇલ થી બનાવ્યા છેકાલુપુર મંદિરમાં પાસે મળે છેકાલુપુર ના ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week15#ff2#friedfaralipetis#weekendrecipies chef Nidhi Bole -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
અમદાવાદ ધાબા સ્ટાઈલધાબા માં જે રીતે બનાવે છેએ રીતે બનાવયુ છેતમે પણ જરૂર બનાવજોએકદમ અલગ રીતે કર્યું છેનોર્મલ બધા ગાંઠિયા નુ શાક બનાવતા હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week2 chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ સુરતી ઈદડા (Instant Surti Idada Recipe In Gujarati)
સુરત ના ફેમસ છે ઈદડાઆવો જોઈએ કઈ રીતે બને છે#FFC3 chef Nidhi Bole -
સ્ટફ રવા પેનકેક(Stuff Rava Pancake Recipe In Gujarati)
ફ્લાવર આ સીઝન માં ધૂમ મળતા હોય છે અને નવી નવી વાનગીઓ માં યુઝ થતા હોય છે. મેં બનાયા ફ્લાવર રવા ની પેનકેક જે બહુ જ ટેસ્ટી છે અને હેલ્ધી તો ૧૦૦% છે. Bansi Thaker -
ચીઝ રવા ઢોસા(Cheese Rava Dosa Recipe in GujArati)
#week17 #GA4 #ચીઝ ખૂબ જ જ્ડ્પ થી બનતા ને હેલ્થી રવા ઢોસા મોટા ને બાળકો બધા ને પસંદ આવે છે bhavna M -
ચીઝ બટર રવા ઢોસા.(Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #post 2 રવા ઢોસા એક એવી વસ્તુ છે જે આસાનીથી બની જાય છે એને પલાળવા ની જરૂર પડતી નથી .. મારા સાસુ ને બહુ ફેવરીટ છે એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai
More Recipes
ટિપ્પણીઓ (11)