ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ ચાળી લૉ,પછી તૅમા તૅલ નુ મૉણ મુકી બરાબર મિક્સ કરી લૉ હવૅ થૉડુ પાણી એડ કરી લોટ તૈયાર કરી લૉ ત્યાર બાદ નાના નાના લુવા પાડી ભાખરી વણી લેવી
- 2
,હવે એક ભાખરી લઈ લૉ તેના પર સૅઝવાન ચટણી અને ધાણા લસણ ની ચટણી લગાડવી, ત્યાર બાદ તેના પર ઝીણા સમારેલા કાંદા ટામેટા, કોબીજ, કેપ્સિકમ, બાફેલા મકાઈ નાદાણા, ઝીણા સમારેલા મરચાં એ બધુ એડ કરી તૅના પર ખમરૅલુ ચીઝ,પીઝા મસાલો, ઓરૅગાનૉ, પૅપરીકા એડ કરી લૉ, હવે એક તાવી લઈ પીઝા ને બરાબર શેકી લો, પીઝા શૅકાય જાય એટલે એક પ્લેટ માં કાઢી કટ કરી લૉ, તો સવ કરવા માટે તૈયાર છે ભાખરી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજ. ભાખરી પીઝા (Veg. Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359935
ટિપ્પણીઓ