તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા વેજીટેબલ ને એક બાઉલ મા મિક્સ કરી લો. પછી એક તવા મા તેલ,ઘી લો. ગરમ થાય એટલે જીરૂ,તજ,લવિંગ, તમાલપત્ર, લીમડો નાખો.
- 2
તતળે એટલે ડુંગળી,આદુ મરચા ની પેસ્ટ સાંતળો.પછી ટામેટું ઉમેરો.
- 3
ટામેટું સંતળાય જાય પછી બધા વેજીટેબલ, મસાલા,મીઠું, ભાત ઉમેરી દો. કાજુ ના ટુકડા નાખો.બધુ બે હાથ થી ચમચા વડે મિક્સ કરો.
- 4
તૈયાર થયેલ તવા પુલાવ ને કોથમીર થી ગરનીસ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15356929




ટિપ્પણીઓ (4)