તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

#EB

તવા પુલાવ (Tawa Pulao Recipe in Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાસમતી ભાત
  2. 1 નંગટમેટું
  3. 1 નંગબાફેલ ગાજર
  4. 1/2 કપબાફેલા લીલા વટાણા
  5. 4-5કાજુ ના ટુકડા
  6. 1બટાકા બાફેલ
  7. 1/2 કપબાફેલ ફણસી
  8. 1 સ્પૂનગરમ મસાલો
  9. 1 સ્પૂનલાલ મરચું પાઉડર
  10. વઘાર માટે
  11. 2 સ્પૂનઘી
  12. 4 સ્પૂનતેલ
  13. 1છીણી સમારેલ ડુંગળી
  14. 1 સ્પૂનજીરૂ
  15. જરૂર મુજબ મીઠું
  16. 1 સ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  17. 1 સ્પૂનધાણાજીરૂ
  18. 1 સ્પૂનહળદર
  19. 2-3તજ ના ટુકડા
  20. 3-4લવિંગ
  21. 1તમાલપત્ર
  22. 3 નંગમરી
  23. 2ઇલાયચી
  24. મીઠો લીંમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા વેજીટેબલ ને એક બાઉલ મા મિક્સ કરી લો. પછી એક તવા મા તેલ,ઘી લો. ગરમ થાય એટલે જીરૂ,તજ,લવિંગ, તમાલપત્ર, લીમડો નાખો.

  2. 2

    તતળે એટલે ડુંગળી,આદુ મરચા ની પેસ્ટ સાંતળો.પછી ટામેટું ઉમેરો.

  3. 3

    ટામેટું સંતળાય જાય પછી બધા વેજીટેબલ, મસાલા,મીઠું, ભાત ઉમેરી દો. કાજુ ના ટુકડા નાખો.બધુ બે હાથ થી ચમચા વડે મિક્સ કરો.

  4. 4

    તૈયાર થયેલ તવા પુલાવ ને કોથમીર થી ગરનીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes