દાળ વડા (Dal Vada Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ, મગ ની દાળ ને ૪ કલાક પલાળી દો. ત્યાર બાદ વધારા નું પાણી કાઢી નાખો.
- 2
પછી મગ ની દાળ, અને આદુ લસણ મરચા ની પેસ્ટ ને મિક્સચર માં ક્રશ કરી ને બેટર બનાવી લો. ત્યાર પછી તેમાં ચોખા નો લોટ, મારી પાઉડર અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો. ખીરું બઉ સ્મૂથ ના હોવું જોઈએ.
- 3
ખીરું તૈયાર થયા પછી ૧ કડાઈ માં તેલ ગરમ મૂકો અને તેમાં હાથ થી અથવા ચમચી ની મિડીયમ સાઇઝ ના વડા બનાવી લો. ધીમા તાપે ૫-૭ મિનિટ ડીપ ફ્રાય કરી લો.
- 4
ત્યાર બાદ એજ વડા ને ફરી થી ૫-૭ મિનિટ મોડીયમ તાપે ફ્રાય કરી લો. એટલે દાળ વડા એકદમ ક્રિસ્પી બનશે. ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વે કરો.
Similar Recipes
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
-
-
-
-
મુગદાળ વડા/ ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
#SF#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
-
-
મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#cookpadindia#cookpadgujratiબહાર વરસાદ અને અંદર ગરમાગરમ મહાલક્ષ્મી સ્પેશિયલ કુર કુરા દાળ વડા .સાથે ૧કપ બ્લેક કોફી કે પછી ૧કપ ચા. લાઇફ માં બીજું શું જોઈએ. Hema Kamdar -
-
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
#EB#week12#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
નો ફ્રાય દાલ વડા (No Fry Dal Vada Recipe In Gujarati)
દાલ વડા ચોમાસા માં બધાના ખૂબ જ ફેવરિટ બની જતાં હોય છે આજે મે દાલ વડા ને તળ્યા વગર બનાવ્યા છે. તળ્યા વગરના દાળવડા ખૂબ જ હેલ્ધી ડિશ બની જાય છે. જેનો ટેસ્ટ તળેલા દાલ વડા જેવો જ લાગે છે. એક વખત જરૂર થી ટ્રાય કરજો#trend Nidhi Sanghvi -
-
-
-
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
મલ્ટીગ્રેઈન ભાખરી પીઝા (Multigrain Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#Cookpadgujarati#cookpadindia#MRC Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359991
ટિપ્પણીઓ (2)