બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
ત્યારબાદ ગેસ ચાલુ કરી એક પેન માં દૂધ ઉમેરી ને ઉકળવા મૂકો દૂધ.
- 3
પછી કેસર ને હુંફાળા દૂધ માં મિક્સ કરી લો.એજ રીતે કસ્ટર્ડ પાઉડર પણ ઠંડા દૂધ માં ઓગળી લો આ રીતે.અને દૂધ ઉકળી જાય પછી એમાં કસ્ટર્ડ પાઉડર અને ખાંડ ઉમેરી લો અને સતત હલાવતા રહો જેથી દૂધ તળિયે ચોંટે નહિ.
- 4
પછી એમાં કેસર વાળું દૂધ ઉમેરી મિક્સ કરી લો.દૂધ થોડું નવશેકું હોય ત્યારે છોલેલી બદામ ક્રશ કરીને દૂધ માં ઉમેરી
મિક્સ કરી લેવી. - 5
- 6
પછી રૂમ ટેમ્પ્રચર પર આવે બદામ શેક એટલે ફ્રીઝ માં મૂકી દો.ઠંડો થયેલો ચીલડ બદામ શેક ગ્લાસ માં સર્વ કરી
બદામ પિસ્તા થી ગાર્નિશ કરી લો.
તૈયાર છે બદામ શેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15368182


















ટિપ્પણીઓ (25)