પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીલા નુ બેટર બનાવાની રીત: સૌ પ્રથમ એક બાઉલ કે તપેલીમાં બેસન ને ચારણી વડે ચાળી લો. ત્યાર બાદ એમાં હળદર, મીઠું, અજમો, લાલ મરચું પાઉડર ઉમેરી ને મિક્સ કરો. હવે, જરુર પ્રમાણે પાણી નાખી ને સ્મૂથ બેટર તૈયાર કરી ને ૩૦ મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 2
વેજિટેબલ સ્ટફિંગ બનાવાની રીત: એક પેન માં તેલ ગરમ કરી તેમાં આદુ ની પેસ્ટ ઉમેરી ને સાતડો. પછી ઝીણું સમારેલુ ગાજર, કેપ્સીકમ, ડુંગળી, ટામેટુ, કોબીજ બધું વારાફરતી ૨ મિનિટ સાતડો.
- 3
ત્યાર પછી, તેમાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો નાખી ને મિક્સ કરો. હવે છીણેલુ પનીર ઉમેરી ને બરાબર મિક્સ કરો. અને અંતે લીલા ધાણા થી ગારનીશ કરો
- 4
પનીર ચીલા બનાવાની રીત: એક નોન સ્ટીક પેન ગરમ થયા પછી એક ચમચો ચીલા નું બેટર લઇને ગોળ ગોળ ડાયરેકશન મા પાથરીને ૧ મિનિટ પછી કીનારી પર તેલ લગાવીને બંને બાજુ શેકવા. હવે એક બાજુ ચીલા નુ વેજિટેબલ સ્ટફિંગ પાથરીને ફોલ્ડ કરો.
- 5
તો તૈયાર છે પનીર ચીલા. તેને લીલા ધાણા ની ચટણી, નારીયેળ ની ચટણી કે દહીં સાથે ખાઇ શકાય છે.
Similar Recipes
-
-
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ની રેસિપી હોય એટલે નાના મોટા બધા ની ફેવરિટ.આજે મે બે રીતે પનીર ચીલા બનાવ્યા છે ..એક તો ચણા ના લોટ માં પનીર એડ કરી ને બનાવ્યાઅને બીજા ચીલા ઉપર પનીર મૂકી ને બનાવ્યા છે..તમને જે રીત પસંદ પડે એ રીતે બાનાવજો.. Sangita Vyas -
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
મલ્ટીગ્રેઈન લોટ ના પનીર ચીલા (Multigrain Flour Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#paneer Chila લોટ ના ખીરુ ને તવા પર સ્પ્રેડ કરી ને ચીલા બનાવા મા આવે છે. ચિલા મા ગળયા અને નમકીન બન્ને ટાઇપ ના હોય છે, વિવિધ લોટ મા ફુટસ,વેજીટેબલ , નાખી ને પોષ્ટીક બનાવાય છે.. મે મલ્ટીગ્રેઇન લોટ મા પનીર અને વેજીટેબલ નાખી ને સ્વાદિષ્ટ, પોષ્ટિક,ચીલા બનાયા છે Saroj Shah -
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
પનીર સ્ટફ્ડ મગની દાળ ના ચીલા
#EB#Week12#FD મગની દાળના ચીલા એ ખુબજ હેલ્થી અને ન્યુટ્રીશનથી ભરપુર છે. સાઉથ ઇન્ડિયન ઢોસા કરતા પર વધુ પ્રોટીનયુક્ત એવી આ વાનગી બ્રેકફાસ્ટ માટે સૌથી ઉત્તમ ઉપાય છે Payal Sachanandani (payal's kitchen) -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા નામ સાભળતા જ મોઢામાં પાણી આવે છે.ચીલા ને પુડલા પણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ચણાના લોટ ના મસાલા પુડલા અને ઘઉંના લોટના મીઠા પુડલા બનાવતાં હોઈએ છીએ. ઘણા લોકો મગના પુડલા બનાવે છે.આજ મેં પનીર ચીલા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ તઘ છે સાથે પનીર હોવાથી હેલ્ધી પણ છે Ankita Tank Parmar -
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
સ્ટ્રીટ સ્ટાઇલ માયો પનીર ચીલા (Street Style Mayo Paneer Chila Recipe In Gujarati)
#EBસ્ટ્રીટ સ્ટાઇલ માયો પનીર ચીલા મારાં ઘર મા બધાની પસંદગી રેસીપી બતાવી છેજે સ્ટ્રીટ જેવી ટેસ્ટી અને ચટપટી છે. Ami Sheth Patel -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#week12Paneer Chila...આમ તો આપને ઘણી બધી અલગ પ્રકારના ચીલા બનાવતા હોય તો મે આજે પનીર ના ચીલા બનાવ્યા પ્રથમ વખત પણ ખૂબ જ ટેસ્ટી અને બધા ને ખૂબ પસંદ આવ્યા. Payal Patel -
ચાઈનીઝ મૈટ ચીલા
#નોનઈન્ડિયન#ભરેલી#આ બેસન ચીલાને એક અલગ લુક આપ્યુ છે જેમાં સ્ટફિંગ માં પનીર ,શીમલામરચા,ગાજર ને ચાઈનીઝ ફલેવર આપ્યુ છે. Harsha Israni -
-
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
-
મુંગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
સ્ટફ્ડ મૂંગ દાળ પનીર ચીલા રેસીપી એક ઉચ્ચ પ્રોટીન મૂંગ દાળ ચીલા રેસીપી છે. આ મરચાં પીળી મગની દાળ, પનીર,લીલા મરચાં,મકાઈ ના દાણા,કેપ્સિકમ વગેરેમાંથી બને છે જે પ્રોટીન અને વિટામિન્સથી સમૃદ્ધ છે. ચીલા ઉત્તર ભારતમાં લોકપ્રિય છે.#EB#week12 Nidhi Sanghvi -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek - 12#RC4Week - 4Green Colour RecipePost - 6મગ ની ફોતરા વાળી દાળ ના પનીર ચીલા Ketki Dave -
મેથી ભાજી ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
# GA4# Week22લીલા બેસન આચાર ચીલા Devangi Jain(JAIN Recipes) -
ગ્રીલ પનીર-ચીઝ ચીલા Grill paneer cheese chilla Recipe in Gujarati
#GA4 #Week15 #Grill #Jeggery #Post1 પનીર, ચીઝ અને શાકભાજી ના સ્ટફીગ ને સાથે મગની દાળ ના ચીલા ને ગ્રીલ કરીને ગ્રીન ચટણી સાથે સરસ લાગે છે, હેલ્ધી લંચબોક્સ મા પણ અને બ્રેકફાસ્ટ પણ ખાઈ શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (8)