ભાખરી (Bhakhri Recipe In Gujarati)

rupali thakkar @cook_30050299
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટમાં મીઠું અને તેલ નાખી પાણી નાખી અને લોટ બાંધી લો.
- 2
પછી ભાખરી વણી અને તેલ ચોપડી અને સેકો. ભાખરી તૈયાર છે ત્યારબાદ તેને લસણની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી ભાખરી(Cheesy bhakhri recipe in gujarati)
#GA4#Week10મેં સવારે નાસ્તા માં બનાવી છે.. ખૂબ જ સરસ લાગે છે સ્વાદ માં.. Aanal Avashiya Chhaya -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
-
-
કાઠીયાવાડી ભાખરી (Kathiyawadi Bhakhri Recipe In Gujarati)
કુરકુરી કૃષ્ણ કાઠિયાવાડી ભાખરી. Harsha Gohil -
-
-
-
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
-
જીરા ભાખરી સાથે દૂધ(jira bhakhri recipe in Gujarati)
#goldenapron3#week25#satvik#dudhbhakharilina vasant
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15295544
ટિપ્પણીઓ