સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક પેન માં
ઘી ઉમેરી લો.પછી એમાં જીરું,લીમડો
શીંગ દાણા ઉમેરી બધું સાંતળી લો. - 2
પછી એમાં બાફેલા બટાકા ઉમેરી મીઠું પણ ઉમેરી મિક્સ કરો.પછી એમાં સાબુદાણા પલાળેલા અને શીંગ દાણા ક્રશ કારેલા ઉમેરી મિક્સ કરી લો.પછી પેન નુ ઢાંકણું ઢાંકી ને 5 મિનિટ ધીમી આંચ પર રહવા દો
- 3
- 4
પછી એમાં લીંબુ નો રસ અને દળેલી ખાંડ ઉમેરી ફરીથી ઢાંકણું ઢાંકી દો પછી સાબુ દાણા સરસ છુટ્ટા છુટ્ટા અને
ચડી ગયા હશે.પછી ગેસ બંધ કરી દો અને કોથમીર ભભરાવી ને બાઉલ માં સર્વ કરો.તૈયાર છે સાબુ દાણા ની ખીચડી. - 5
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15377066


















ટિપ્પણીઓ (21)