મસાલા ભિન્ડી (Masala Bhindi Recipe In Gujarati)
કરકરા મસાલા ભિન્ડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડને ધોઇને કોર કરી ઉભા કટક કરવા.ત્યારબાદ કટ કરેલા ભીંડા માં ચોખાનો લોટ અને મીઠું નાંખી બરાબર મિક્સ કરીને 15 થી 20 મિનિટ સુધી ઢાંકીને રાખવા.
- 2
ઍક કઢાઈ માં બેસન અને તલ અને કોપરાનું છીણ ઉમેરી ધીમા તાપે શેકી ઉતારી ને તેમાં મરચું, હળદર ધાણા જીરું અને મસાલો મિક્સ કરીને ઍક બાઊલ માં કાઢી લેવું.
- 3
હવે ઍક કઢાઈ માં 2 ચમચા તેલ ગરમ કરી તેમાં ભીંડા થોડા કડક થાય તેવા ફ્રાય કરી લેવા અને ઍક બૌલ્મ કઢી લેવા.ભીંડા થોડા થોડા કરીને ફ્રાય કરવા.
- 4
હવે તેજ કઢાઈ મા બધા તૈયાર કરેલ મસાલા વાળુ બેસન નાખી તેમા ભીંડા ઉમેરી બરાબર મિક્સ કરી દેવું. ઉપર લીલા ધાણા ઝીણા સમારીને ગાર્નિશ કરવું.થઈ ગયા મસ્ત કરકરા મસાલેદાર ભીંડા.ગરમ ગરમ સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15378256












ટિપ્પણીઓ (8)