બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં બેસન, મીઠું અને સોડા નાખી પાણી ઉમેરી ભજીયા નું ખીરું તૈયાર કરવું. પાવ માં ચીરા કરી ભાગ પાડી ને તૈયાર રાખવા.
- 2
એક બાઉલમાં બટાકા નો માવો, કોથમીર લીલા મરચા કટ કરેલા,ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, મીઠુ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
- 3
એક કઢાઈ માં તેલ મૂકી જીરાનો વઘાર કરી મસાલો તેમાં ઉમેરો. બરાબર મિક્સ કરી મસાલા ની ટિક્કી જેવો શેપ આપી દેવો. તેલ ગરમ થાય એટલે તરત ટિક્કી ને ભજીયા ના ખીરા માં બોળી તેલમાં તળી લેવા. ગોલ્ડન બ્રાઉન બંને સાઇડ થાય એટલે ડીશ માં કાઢી લેવા.
- 4
તવા પર ૧ ચમચો તેલ રેડી તેમાં 1/2 ચમચી લસણની ચટણી, લઈ પાઉં ને બંને બાજુએ રગદોળી બનાવેલું વડું મૂકો.
- 5
તૈયાર છે બોમ્બે સ્ટાઇલ વડાપાવ. તેને સર્વિંગ પ્લેટમાં લઈ વડાપાવ ની ચટણી ભભરાવી સર્વ કરો.
Similar Recipes
-
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
બોમ્બે સ્ટાઇલ વડાપાવ (Bombay Style Vadapav Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
દિશા મેમની રેસિપી અવનવી અને ખૂબ જ સરળ રીતે લખેલી હોય છે એમની રીતે આજે વડાપાઉં બનાવ્યા મોજ પડી ગઈ #Disha Jyotika Joshi -
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
-
-
-
-
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
બોમ્બે સ્ટાઈલ વેજ ચીઝ ટોસ્ટ (Bombay Style Veg Cheese Toast in Gujarati)
#GA4#week23 Sachi Sanket Naik -
-
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
-
વડાપાઉં કસાડીયાસ
#ઇબુક૧#પોસ્ટ૧૩#સ્ટફડસ્ટફડ રેસિપી કોનટેસ્ટ માં મે બનાવ્યું છે વડાપાઉં કસાડીયાસ જેમાં મે વડાપાઉં ના મસાલા નું સ્ટફિંગ ઘઉ ની રોટલી માં ભરી ને બનાવ્યું છે. Charmi Shah -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
-
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
બોમ્બે વડાપાઉં(bombay vada pav in Gujarati)
આજે મેં બોમ્બે જેવા જ ફેમસ વડાપાઉં નો મસાલો બનાવિ ને વડાપાઉં ઘરે બનાવ્યા છે . Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15377104
ટિપ્પણીઓ