થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Jigna Vaghela @Jigna_RV12
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ એક પેનમાં દુધ લઈ ગરમ કરવું. ઊભરો આવે એટલે અડધા ભાગની ખાંડ તેમાં એડ કરવી. ઉકાળવું.
- 3
હવે ફટકડીનું પાઉડર એડ કરવું. આથી દુધ ફાટી જશે અને કણીવાળું બની જશે. હવે સતત હલાવતાં રહેવું. ઘટ્ટ માવા જેવું મિશ્રણ તૈયાર થશે.
- 4
મિકસચર ઘટ્ટ થાય એ દરમિયાન અન્ય એક પેનમાં બાકીની ખાંડ લઈ ગરમ કરવી. ફાસ્ટ ફલૅમ પર લાઈટ બ્રાઉન રંગની કરવી. હવે આ કેરેમલાઈઝ્ડ ખાંડ ને ધીરે ધીરે દુધના મિશ્રણ માં એડ કરવી.
- 5
હવે તેમા ઇલાયચી પાઉડર એડ કરવું. સતત હલાવતાં રહી લચકા પડતું મિશ્રણ તૈયાર કરવું. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ઠંડુ થવા દેવું. હવે તેમાંથી મનગમતી સાઈઝના પેંડા બનાવી ઉપર પિસ્તા બદામની કતરણથી ગાનિઁશ કરવા. તો તૈયાર છે થાબડી પેંડા...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15427944






ટિપ્પણીઓ (7)