બાજરીના તલવડા (Bajri Talvada Recipe In Gujarati)

બાજરીના તલવડા (Bajri Talvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં બાજરીનો લોટ ચાળીને લેવો. તેમાં કાશ્મીરી મરચું, ધાણાજીરુ, હળદર, મીઠું, સાકર, તથા તેલનું મોણ, એડ કરીને બરાબર હાથેથી મિક્સ કરી લેવું.
- 2
પછી તેમાં તલ એડ કરીને, દહીં મિક્સ કરીને, લોટ બરાબર બાંધી લેવો. અને આ બાંધેલા લોટને ઢાંકીને ચારથી પાંચ કલાક રહેવા દેવો જેથી તે બરાબર સેટ થઈ જશે અને દહીંનો સ્વાદ બરાબર આવશે.
- 3
ચારથી પાંચ કલાક પછી, લોટને બરાબર મસળી લેવો. એક પેનમાં ગેસ ઉપર તેલ મૂકીને તેલ ગરમ થવા દેવું અને બીજી બાજુ તે લોટમાંથી એકસરખા લુઆ કરી લેવા.
- 4
આ લુવાને એક પાટલા ઉપર,પ્લાસ્ટિક થેલી મૂકીને, લુવાને હાથે થી થેપી લેવા.
અને પછી ઉપર તલ લગાવવા. - 5
અને ગરમ કરેલા તેલમાં, ધીરે ધીરે એક એક વડુ તેલમાં મૂકતા જવું.
અને ફૂલે એટલે ફેરવી લેવું. અને ધીરે ધીરે ગુલાબી કલરના ગોલ્ડન થાય, એટલે તેલ માંથી બહાર કાઢી લેવા. - 6
બરાબર તળાઈ જાય, એટલે પ્લેટમાં કાઢી લેવા.
- 7
આપણા ટેસ્ટી બાજરીના તલ વડા તૈયાર છે. સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરવા.
- 8
આ બાજરીના વડા ગ્રીન ચટણી સાથે તથા સોસ સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આજે મે ચોમાસા માં જૈન ને ખાઈ શકાય એવા બાજરી ના સાદા વડા બનાવ્યા છે .#EB#week16 Nidhi Sanghvi -
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
બાજરીના કોબી મેથી પરાઠા
#MLબાજરી મીલેટ્સ અનાજ છે જે શરીરમાં પોટેશિયમ તથા વિટામિન પૂરી પાડે છે આજે મેં બાજરીના કોબી મેથી પરાઠા બનાવ્યા છે . જે સ્વાદ માં પણ બહુ જ સરસ બને છે. Jyoti Shah -
આચારી દમણી ઢોકળા (જૈન લીલોતરી વગરના)
#KER# આચારી દમણી ઢોકળાઅમદાવાદી શહેર ખાણીપીણીમાં અવલંબરે આવે છે એક પ્રખ્યાત આઈટમ આચાર્ય દમની ઢોકળા બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને જૈન લોકો લીલોતરી વગરનું બનતું હોવાથી પર્યુષણમાં તેમજ તીખી વખતે પણ ખાઈ શકે છે અને ટેસ્ટમાં બેસ્ટ બને છે Jyoti Shah -
બાજરી વડા
#ઇબુક૧#૩#નાસ્તોશિયાળા ની મોસમ નો મનપસંદ ગુજરાતી નાસ્તો એટલે બાજરી વડા. સમગ્ર ગુજરાત માં બાજરી વડા શિયાળા માં બનતા જ હોય છે. ગરમ ગરમ ચા કોફી ની સાથે કે અથાણાં સાથે જેની સાથે પસંદ આવે ખવાય છે. Deepa Rupani -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week12મારી ઘરે આ બાજરી ના વડા નાસ્તા માં અવાર નવાર બને છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. તેને દહીં સાથે ચા સાથે પણ ખાઈ શકાય છે. રસ ની સિઝન માં રસ સાથે બાજરી ના વડા બહુ જ સરસ લાગે છે.તમારે પીકનિક માં પણ લઇ જ શકાય છે. આ એક પૌષ્ટિક નાસ્તો છે. Arpita Shah -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
-
બાજરી ના લોટ ના થેપલા (Bajri Flour Thepla Recipe In Gujarati)
#GA4#Week24#Bajri#post2ઠંડીની સીઝનમાં બાજરીના થેપલાઅને તેમાં મેથીની ભાજી એડ કરીને કોથમીર એડ કરીને બનાવેલા થેપલા ખાવાની બહુ જ મજા આવે છે .તો આજે મેં મેથી બાજરીના થેપલા બનાવ્યા છે. Jyoti Shah -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
વડાનું નામ સાંભળતા જ આપણને બાજરીના લોટના વડા તથા મકાઈના લોટના વડા તરતજ યાદ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રાંધણછઠ્ઠને દિવસે વડા બનાવવામાં આવે છે. પણ ઘણીવાર મુસાફરીમાં નાસ્તામાં પણ લઈ જવાતા હોય છે.આ વડા 4-5 દિવસ સુધી સારા રહે છે.મેં આજે મકાઈના લોટના વડા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week 16#weekend recipe#chhat -satam recipeગુજરાત મા સાતમ માટે બાજરી ના વડા ની મહિમા છે. રાધંણ છટ્ટ મા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખાવાની પ્રથા વર્ષો થી ચાલી આવી છે.. આ વડા ને 4,5 દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરી ના વડા એક નાસ્તા વાનગી છેસાતમ આઠમ આવે એટલે બધા આગલે દિવસે બનાવેઆવો જોઈએ કઈ રીતે બને છે#EB#Week 16#satamatham#specialrecipie#shravan chef Nidhi Bole -
થેપલા ના ખાખરા (Thepla Khakhra Recipe In Gujarati)
#KC# થેપલા ના ખાખરાગુજરાતી નાસ્તાની સ્પેશ્યલ આઈટમ ખાખરા જ છે ખાખરામાં બહુ જ વેરાઈટી બને છે અને થેપલા ના ખાખરા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
#Cookpad# બાજરી ના રોટલાઠંડીની સિઝનમાં બાજરીના રોટલા અને સાથે ભાજી બહુ સરસ લાગે છે. આજે મેં બાજરીના રોટલા બનાવ્યા છે. Jyoti Shah -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EBWeek-16#શ્રાવણ#ડ્રાયનાસ્તા ushma prakash mevada -
બાજરીના લોટની કુલેર
#સાતમ#વેસ્ટ#ગુજરાતમેં બાજરીના લોટની કુલેર બનાવી છે એટલે કે બાજરી ના લોટ ના લાડુ બનાવ્યા છે. જ્યારે બાળકોને અછબડા નીકળે તો આપણા ચઢાવવામાં આવે છે ખાવામાં બહુ સ્વાદીષ્ટ અને કુરકુરા લાગે છે. બાજરીના લોટની કુલેર બનાવવામાં બહુ જ ઓછી સામગ્રી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. Roopesh Kumar -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના વડા આમ તો કોમન છે પણ થયું કે મારી રીત શેર કરું અને ચા સાથે આનંદ માણું.. Sangita Vyas -
બાજરી મેથી નાં મસાલા વડા ( Bajri Methi Masala Vada Recipe in Guj
#EB#Week16#childhood#શ્રાવણ#સાતમઆઠમ_સ્પેશિયલ_રેસિપી#cookpadgujarati બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ વસ્તુ છે. બાજરી ના વડા એ મધ્ય ગુજરાત માં બહુ બનાવે પણ ઘણા બધા ને આ બાજરી ના વડા બનાવતા નથી આવડતા હોતા. તો અહીંયા સરસ રીત થી બાજરી ના વડા બનાવેલા છે. જો તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તો બધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. આ ડાયાબિટીસ ના દર્દી માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી નાસ્તો છે. જે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ શીતળા સાતમ પર આવા જ મસાલા વડા બનાવો ને સાતમ પર ઠંડુ ખાવા ની મજા માણો. Daxa Parmar -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
બાજરીના ટ્રેડીશનલ વડા (Pearl Millet Traditional Vada Recipe In Gujarati)
#EBWeek - 16#childhoodPost -6બાજરી ના ટ્રેડીશનલ વડાYun To Hamne Lakh Vade Khaye Hai...Pearl Millet Vade Jaisa koi Nahi.. જ્યારે " માઁ કે હાથ કા ખાના" ની વાત આવે ત્યારે બાજરી ના આ વડા યાદ આવે જ... બાળપણ ના સંભારણા...... બાજરીના વડા.... એમાં ય રાંધણ છઠ્ઠ ના બનાવેલા.... સિતળા સાતમે તો એટલાં બધાં Yuuuuuummmmy લાગે છે આમાં લૂવા પડે એવો લોટ નથી બાંધવાનો.... લોટ ૫ કલાક પલાળી ને પછી વડા ઉતારવાના હોય છે Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (6)