કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં દુધ ને ખાંડ નાખવા મીડીયમ ગેસ પર 5 મીનીટ સુઘી ઉકાળવુ, તેમા ઇલાયચી પાઉડર નાખવો, મીકસ કરવુ, તેમા કોકોનટ પાઉડર નાખવો, બઘુ મીકસ કરવું, 1 મીનીટ માટે ઘીમા ગેસ પર થાવા દેવો હરાવટા લેવો, તેમા ઘી નાખવુ, પેન માં થી અલગ પડે પછી ગેસ બંધ કરી દેવો, કેસર ને દુઘ મા મીકસ કરવુ, ટોપરા ના મીસણ ના એક ભાગ માં કેસર વાળૂ દુઘ એડ કરવુ એક ભાગ સફેદ લાખવો, એક પ્લેટ મા ઘી લગાવવુ તેમા પહેલા સફેદ ભાગ પાથરવો તેના ઉપર કેસર વાળૉ ભાગ પાથરવુ, સરખુ પાથરી 1 કલાક માટે થડો થવા દેવો, પછી તેના પીસ કરવા સવીગ પ્લેટ મા સર્વ કરવા,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15433477




ટિપ્પણીઓ