શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438927
મેંદા માં ઘી નું મોણ નાખી લોટ મિક્સ કરો.
પછી તેમાં ખાંડ નું પાણી નાખી લોટ સેજ કડક બાંધો.અને લોટ ને રેસ્ટ આપો.
લોટ ના ગોળ લુવા કરી.વની લો.પછી તેમાં ઘી લગાડી રૉલ વડી ને ફરી વડી લો.એવું 4 ટાઈમ કરવું.
હવે a રોટલા ને કટર થી ક્યૂટ કરી ને શક્કરપારા તેલ માં તળી લો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)