કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

#EB #15

#EB #15

વધુ વાંચો

મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

#EB #15

#EB #15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 વાટકી મોરૈયો અથવા શામો પણ કહી શકાય
  • 1બટેટું
  • જોઈતા પ્રમાણમાં શીંગદાણા અથવા શીંગ
  • ચપટીહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીખાંડ
  • 1/4 ચમચી લીંબુ
  • 1 નંગમરચું
  • 1ડાળખી મીઠો લીમડો
  • ચપટીજીરું
  • 2 ચમચીતેલ
  • ચપટીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સામાને દસ મિનિટ પલાળી રાખો પછી બટાકા ને ઝીણા સમારી લો મરચાને કટકી કરી લો હવે એક બાઉલમાં તેલ ગરમ મૂકી તેમાં જીરુ ઉમેરો

    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં મીઠો લીમડો લીલા મરચાં શીગદાણા નાખી 2 મિનિટ સાંતળો પછી તેમાં બટાકા ની કટકી નાખીને થોડીવાર સાંતળો અધકચરું બટાકુ થઈ જાય પછી તેમાં સામો ઉમેરો

    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં થોડું મરી પાઉડર લીંબૂ અને ખાંડ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું નાખો છો

    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ તેને ચડવા દો મોરૈયો બરાબર ચડી જાય એટલે તૈયાર છે મર્યા ની ખીચડી અથવા તો સામા ની ખીચડી પણ કહી શકાય છે

    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર September 03, 2021 18:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રેશ કોપરા નો મુખવાસ (Fresh Kopra Mukhwas Recipe In Gujarati)
  2. કોકોનટ કુકીઝ
  3. કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
  4. તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe In Gujarati)
  5. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  1. નાળિયેરના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
  2. કેળા ની છાલ અને કેપ્સિકમ નું શાક (Banana Peel Capsicum Shak Recipe In Gujarati)
  3. સૂકાં લાલ મરચાં ની ચટણી (Dry Red Chili Chutney Recipe In Gujarati)
  4. રાજગરા ના લોટ ની સુખડી(Rajgira Flour Sukhdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15460508
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close